તમને બનાવી દેશે માલામાલ, બસ એક ચપટી મીઠું…

મીઠાનો ઉપયોગ જે રીતે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે એવી જ રીતે મીઠું તમારા જીવનને પણ મજેદાર બનાવી શકે છે. આવું વાસ્તુ વિજ્ઞાનનો મત છે. કે વાસ્તુ વિજ્ઞાન અનુસાર મીઠામાં ગજબ શક્તિ હોય છે. જે ન ફક્ત ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે.

પણ ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવાનું પણ કામ કરે છે. અને ફક્ત ભોજનમાં જ નહીં પણ અન્ય કામમાં પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠાનો ઉપયોગ જ્યારથી ભોજનમાં થાય છે ને ત્યારથી તેનો ઉપયોગ નકારાત્મક ઉર્જાને દૂર કરનારું માનવામાં આવે છે. અને જેથી કરીને મીઠાનો ઉપયોગ નજર ઉતારવા માટે પણ કરવામાં આવે છે.

અને જો તમને લાગે છે કે પરિવારના કોઇપણ સદસ્યને નજર લાગી છે તો એક ચપટી મીઠું લઇને તેની ઉપરથી ત્રણ લખત ફેરવીને બહાર ફેંકી દો. જેથી કોઇની લાગેલી નજર દૂર થાય છે.

વાસ્તુ વિજ્ઞાન અનુસાર એક કાચના ગ્લાસમાં મીઠું ભરીને શૌચાલય અને બાથરૂમમાં રાખવું જોઇએ જેથી કરીને વાસ્તુદોષ દૂર થાય છે. અને તેનું કારણ છે કે મીઠું અને કાચ બન્ને રાહુના વસ્તુ છે અને રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરવાનું કામ કરે છે. તેનાથી ઘરમા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. કાચના વાસણમાં મીઠું ભરીને ઘરના કોઇ ખૂણામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. એવું વાસ્તુ વિજ્ઞાન કે છે.

રાહું, કેતુંની દશા ચાલી રહી હોય તે સિવાય મનમાં ખરાબ વિચાર આવે કે ડર લાગે તો તમે આ પ્રયોગ કરી શકો છો અવ પ્રયોગ કરવાથી તમને ખૂબ લાભ મળશે. બસ ખાલી રાતના સમયે પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીને હાથ અને પગ ધોવાથી તનાવ દૂર થાય છે અને ઊંધ સારી આવે છે. રાહુ અને કેતુના અશુભ પ્રભાવ પણ તેનાથી દૂર થાય છે.

ઘરની ખુશી બાળકો માંથી હોય છે. જો બાળક બીમાર થઇ જાય તો ઘરના દરેક સદસ્ય પરેશાન થઇ જાય છે. માટે તમારી ખુશીને હંમેશા રાખવા માટે અઠવાડિયામાં એક વખત પાણીમાં એક ચપટી મીઠું મિક્સ કરીને બાળકને સ્નાન કરાવવું જોઇએ. તો નજર દોષથી બાળકો બચી શકશે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ઓછી થશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.