શુધ્ધ શાકાહારી છે ભારતીય ક્રિકેટ ટીમ ના આ પાંચ ખેલાડીઓ, નંબર ચાર તો મટન ને અડતા પણ નથી

ક્રિકેટ ને લઈને લોકો મા દિવાનગી આજ થી નહિ પણ ઘણા વર્ષો થી છે અને ભારતમા સૌથી વધુ પસંદ કરવામા આવતી રમત બની ગઈ છે. ક્રિકેટ ખેલાડીઓ ના દીવાના પણ આજે એટલા જ છે. જેમ કોઈ સુપરસ્ટાર ના ફેન હોય છે. લોકો પોતાના પસંદીદા ખેલાડી ની પસંદ નાપસંદ દરેક વાત જાણવા ઈચ્છતા હોય છે.

આજ ના આ આર્ટીકલ મા અમે જણાવવા જઈ રહ્યા છીએ ભારતીય ટીમ ના અમુક એવા ખેલાડીઓ વિષે કે જે પોતાના ખાન-પાન ને લઈ ને ખૂબ જ સજાગ રહે છે. આ ક્રિકેટરે ભલે પહેલા માંસાહાર હોય પણ આજે તે શુધ્ધ શાકાહારી બની ગયા છે. નંબર ચાર પર જે છે તેણે તો આજ સુધી મટન ને હાથ પણ નથી લગાવ્યો. એ સૌથી વધુ શાકાહારી ખેલાડી છે. તો ચાલો જાણીએ આ પાંચ ખેલાડીઓ વિશે કે જે હાલ થઈ ગયા છે સમ્પૂર્ણ શાકાહારી.

૧. ભારતીય ટીમ ના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ની વાત કરીએ તો તે હવે શુધ્ધ શાકાહારી છે. ધોની નુ ખાનપાન પહેલા માંસાહારી હતું. પરંતુ હવે માંસ-મટન છોડીને હવે શુધ્ધ શાકાહારી ખાવા નુ ખાય છે કારણ કે તે પોતાના સ્વાસ્થ્ય નુ ઘણુ ધ્યાન રાખે છે.

૨. ભારતીય ટીમના પૂર્વ ઓપનર બલ્લેબાજ વિરેન્દ્ર સહેવાગ જેમણે પોતાના ટેસ્ટ કરિયરમા ત્રણ શતક લગાવનારા બહેતરીન બલ્લેબાજ છે અને તેમને ધુમ્રપાન થી સખ્ત નફરત છે. ખાવાના મામલામા પણ તે શુદ્ધ જમવાનુ જ પસંદ કરે છે. આ સૌથી વધુ શુધ્ધ શાકાહારી જમવાનુ જમે છે.

૩. ભારતીય ટીમના વર્તમાન કપ્તાન વિરાટ કોહલી ખાવા ને મામલા પોતાના દિલ નુ સાંભળે છે. આમ તો પોતાની બલ્લેબાજી થી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. વિરાટ કોહલી પહેલા ખાવામા તમામ પ્રકાર નુ ભોજન આરોગતા હતા. પરંતુ જ્યાર થી તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવા લાગ્યા છે ત્યાર થી તે વધુ શાકાહારી ભોજન નો જ ઉપયોગ કરે છે તેમજ ધુમ્રપાન થી દૂર રહે છે. વિરાટ વાસ્તવમા Vegan બની ગયો છે જેનો અર્થ કે એણે ડેરી પ્રોડક્ટ્સ પણ બંધ કરી દીધા છે અને આ લાઈફસ્ટાઈલમા આવેલા પરિવર્તન ને લીધે તેની રમત મા પણ સુધારો થયો છે.

૪. ભારતીય ટીમ ના સર્વશ્રેષ્ઠ બલ્લેબાજ રોહિત શર્મા શાકાહારી છે. તેમણે અત્યાર સુધી સૌથી શુધ્ધ ખાવા નુ જ ખાધું છે. તેમને માસાહાર થી એલર્જી રહે છે. કેમ કે એ પોતાના સ્વાસ્થ્ય પર વધુ જ ધ્યાન આપે છે. રોહિત શર્મા ક્યારેય પણ ધુમ્રપાન કે નશા નુ પણ સેવન નથી કર્યું. રોહિત પોતાના વન ડે કરિયરમા ત્રણ બેવડા શતક લગાવનાર બલ્લેબાજ છે.

૫. ભારતીય ટીમના સૌથી જાણીતા અને ક્રિકેટ ના ભગવાન ગણાતા સચીન તેંડુલકરે પોતાના ક્રિકેટ કારકિર્દી મા ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેવી જ રીતે એમણે ખાનપાનમા પણ શાકાહાર અપનાવીને આ રેકોર્ડ બનાવ્યો છે. એ માંસાહાર તેમજ મટન છોડીને હવે ફક્ત શાકાહારી નુ સેવન કરે છે. થોડા મહિના અગાવ જ એક સમાચાર આવેલા હતા કે ટીમ ઈન્ડિયા ના કેપ્ટન વિરાટ ની જેમ ભારત ના અન્ય એક સ્ટાર ક્રિકેટર શિખર ધવન પણ વેજિટેરિયન થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.