રાત્રે સૂતા પહેલા પુરીષ એક લવિંગ ખાઈ ને તેના પર પાણી પીય લો, પછી જુવો તેનો ચમત્કાર.

લવિંગનું નામ સામાન્ય રીતે દરેક લોકોએ સંભાળ્યું હશે. અને જેણે તેને સાંભળ્યું છે તે પણ જાણતા હશે કે તેનો કયો ઉપયોગ થાય છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે લવિંગનો સામાન્ય રીતે ગરમ મસાલા તરીકે ઉપયોગ થાય છે, જેનો ઉપયોગ આપણે રસોડામાં કરીએ છીએ.

જો કે તમાને જણાવી દઈને કે લવિંગનો ઉપયોગ માત્ર વનસ્પતિ અથવા મસાલામાં જ નહીં પણ ઘણી રીતે પણ થાય છે કારણ કે તે વિવિધ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ વપરાય છે. તે એન્ટિસેપ્ટિક, એન્ટિબેક્ટેરિયલ અને ઍનલજેસીકના રૂપમાં સારી રીતે કામ કરે છે. તમે કદાચ જાણતા નહીં હોય કે લવિંગના ઘણા ફાયદા છે અને તેને ખનીજ એસિડ, ફાઈબર, વિટામિન્સ અને ઓમેગા -3 જેવા તમામ ખનિજોનો ખૂબ સારો સ્રોત માનવામાં આવે છે.

લવિંગ ના ફાયદા

લવિંગના ફક્ત આટલાજ ફાયદા નથી પણ તમને જણાવી દઈએ કે તમે નિયમિતપણે લવિંગનો ઉપયોગ કરો છો તો તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. આમ તો આપણે જાણીએ છીએ કે લવિંગનો ઉપયોગ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે, પરંતુ આજે અમે તમને લવિંગના સૌથી અસાધારણ ફાયદા વિશે જણાવીશું. વાસ્તવમાં જે માણસ દરરોજ રાતે ઊંઘતા પહેલાં લવિંગ ખાઈ છે તો તેના આરોગ્ય સંબંધિત ઘણા લાભ થાઈ છે.

સામાન્ય રીતે હવામાનના ફેરફાર સાથે લગભગ દરેક નાના મોટા રોગથી પીડાય છે.  અને આ દિવસોમાં શિયાળાની મોસમ હોવાથી દરેક જણ બીમાર થઈ રહ્યો છે. આવા કિસ્સામાં જો તમે લવિંગના તેલમાં થોડું મધ લઇ ને તેનો ઉપયોગ કરો છો તમે આ રોગ માઠી ઝડપથી સાજા થઈ જશો. ઘણાને પેટ અથવા પાચન સંબંધિત ઘણી સમસ્યા થતી હોઈએ છે તો આ માટે બે લવિંગ લઈને તેને થોડા ગરમ પાણીમાં નાખીને ખાઈ લો આમ કરવાથી પુષ્કળ આરામ મળે છે.

આ ઉપરાંત ઘણા લોકો તેને ખાધ પછી લવિંગ ચાવે છે જે તમને ઘણો આરામ આપે છે અને થોડા દિવસોમાં તમારા પેટનો દુખાવો બંધ થાય છે. જેથી તમને જણાવી દઈને કે આવા રોગો માટે બહારની દવા કરતાં આ આયુર્વેદિક અને બિન-હાનિકારક લવિંગને સંપૂર્ણ રીતે લેવું વધુ ફાયદાકારક છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર… નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.