રસ્તા પર જ ગાઉન ઉઠાવીને દોડવા લાગી દુલ્હનો, ક્યારેય નહિ જોઈ હોય આવી અનોખી રેસ…જાણો કારણ

બેંગકોકમા ‘ઈઝી રનિંગ ઓફ ધ બ્રાઈડસ-૮’ નામની દુલ્હનોની એક દોડ પ્રતિયોગિતા નુ શાનદાર આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ભાગ લેનાર યુવતીઓ દુલ્હનના પહેરવેશ મા દોડતી નજરે જોવા મળી હતી. આ દોડ પ્રતિયોગિતા મા ઈનામો જીતવાની આશામા લગભગ ૩ કિલોમિટર દોડી હતી દુલ્હનો.

આ દોડ પ્રતિયોગિતા મા જીતનાર દુલ્હનને ઈનામ મા ૯૯,૩૭૦ ડોલર એટલે કે લગભગ ૭૧ લાખ ૨૫ હજાર રૂપિયાનો વેડિંગ પેકેજ રાખવામા આવ્યુ હતુ.

દોડ પ્રતિયોગિતા નુ ૮ મુ સેશન

આ દોડ પ્રતિયોગિતાનુ આયોજન ઈઝી એફ.એમ. ૧૦૫.૫ દ્રારા કરવામા આવ્યુ હતુ. લગ્નના બંધનમા બંધાવવા વાળી આ દોડ પ્રતિયોગિતા નુ ૮ મુ સેશન હતુ.

જેમા ભવિષ્યની દુલ્હનોનો પ્રેમ, સદભાવ અને ધૈર્ય બતાવવાનો એક અવસર મળશે. આ દોડ પ્રતિયોગિતા મા ઈનામ જીતવા માટે દુલ્હાનોએ તમામ પ્રકારના પડકાર સામનો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.