નીતા અંબાણી પાસે છે, વિશ્વનું સૌથી મોઘું હેન્ડબેગ, જાણો શું ખાસીયત છે આ બેગની ..

બોલિવૂડની અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાન બંને લંડનમાં રજાઓ ની મજા  માણી રહી છે. ત્યારે તેમનો મેળાપ નીતા અંબાણી અને મમતા દલાલ સાથે થયો હતો. આ મૂલાકાતની તસ્વીરો  તેઓએસોશીયલ મીડિયામાં શેર કરી હતી. ત્યારે  અમે તમને એક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે એ તસવીરમાં એક ખાસ વસ્તુ છે જે  કદાચ કોઈ એ ધ્યાનમાં નહિ લીધી હોય

નીતા અંબાણી લંડનમાં ટિમ ઈન્ડિયાને ચીયર્સ કરવા માટે ગયા હતા. એ સમયે તેમની મૂલકાત કરીના કપૂર અને કરિશ્મા સાથે થઈ હતી. આ લોકો લંડનની એક હોટેલમાં બહાર દેખાયા હતા અને  ત્યારે તેમના ફોટો  વાયરલ  થયા હતા

આ તસવીરમાં  એક વસ્તુ છે જેના વિષે ઘણા  લોકોને ખબર નથી.  નીતા અંબાણીના શોખ વિશે બધા  જ જાણે છે.  નીતા  અંબાણી  પાસે દરેક વસ્તુ કીમતી જ  હોય છે. તે ક્યારેય વસ્તુઓ ગમેતેવી નથી ચલાવતા. અબજો સંપતિના તેઓ માલકિન છે. એ રીતે  તેમની લાઈફ પણ એવી હાઇફાઈ જ છે.

કરિશ્માએ નીતાઅંબાણી સાથે જે ફોટો શેર કરી. કારણ કે એ ફોટામાં એક કીમતી વસ્તુ છે જેની કિમત જાણીને હેરાન રહી  જશો. ધ્યાનથી નોટિસ કરવાથી તમને નીતા આંબાણીના હાથમાં રહેલ એક સફેદ રાગનું પર્સ દેખાસે એ લાગે તો સામાન્ય બેગ જેવુ પરતું તેની એક ખાસ વાત છે.  ચાલો જાણીએ કે આ પર્સમાં એવું તે શું ખાસ છે કે તેની ખૂબ વાતો થઈ રહી છે.

નીતા અંબાણીના હાથમાં એક કીમતી બેગ છે જે વિશ્વનું સૌથી મોંઘુ બેગ છે અને તેની  વિશેષતા છે કે આ  બેગ હિમાલ્યાના ક્રોડાઈલની સ્કીનનું છે , જેમાં વાઇટ ગોલ્ડ અને ડાયમંડ છે. આ બેગની કિમત 2.6 કરોડ  જેટલી છે. આ બેગ હિમાલ્યાના ક્રોડાઈલની ચામડી જેવુ આ બેગ બનાવા બહુ મુશ્કેલ હોવાથી  એક વર્ષમાં માત્ર 2 બેગ બને છે.

આ ક્રોકડાયલ ખૂબ દુર્લભ  પ્રજાતી છે અને લુપ્ત થવાના આશરે જ  છે તેથી તેના જેવી ચામડીનો રંગ આ બેગની  ડીઝાઇનમાં લાવવો બહુ અધરો  હોય છે તેથી આ બેગની કિમત 2 કરોડથી પણ વધુ છે.

આ બેગ બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. ખાસ હોલીવૂડ હિરોઈન પાસે વધુ હોય છે અને બોલિવૂડની કોઈ પણ અભિનેત્રી  પાસે  આ બેગ નહીં હોય એ જ બેગ નીતા અંબાણી પાસે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.