મોરના પીછા દ્વારા કરો આ ચમત્કારિક ઉપાય, તમારી કિસ્મત ચમકી જશે

લગભગ આપણે બધા જાણતા જ હઈશું  કે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. મોર દેખાવ માં ખુબજ સુંદર હોય છે. લગભગ બધા ને મોર ગમતો હોય છે. મોર ને કોઈ વ્યક્તિ એક વાર જોવે તો જોતાજ રહી જાય એટલું સુંદર પક્ષી છે. મોર ના પીછા એકધમ મનોહર હોય છે. તેના પીછા ની ચર્ચા ખુબ દુર સુધી થાય છે. ભગવાન કૃષ્ણ મોર ના પીછા ને માથા માં લગાડે છે. તેના પીછા ખુબજ સુંદર હોવાથી બધીજ જગ્યાએ તેની ચર્ચા થાય છે. અને થાય પણ શા માટે નહિ! તે ના પીછા છે જ આટલા અદ્ભુત.

મોર ના પીછા ના કલર અને દેખાવ ના લીધે દરેક વ્યક્તિ તેને પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે. મોર ના પીછા ફક્ત દેખાવ માં જ સુંદર છે એવું નથી. તેનું મહત્વ ઘણું  છે મોર ના પીછા ને ભગવાન એ પણ વિશેષ મહત્વ આપ્યું છે.  ભગવાન શ્રી કૃષ્ણ તેના મુંગટ માં મોર નું પીછું લગાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ ના મુંગટ પર મોર નું પીછું હમેશા રહેજ છે એટલા માટે આજે આપણે મોર ના પીછા મહત્વ વિશે જાણીસુ. મોર ના પીછા થી આપણે ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો મોર ના પીછા ના મહત્વ વિશે જાણીએ.

મોર ના પીછા ના અમુક ઉપાયો કરવાથી આપણા જીવન માં ઘણા બધા ફેરફારો થઇ શકે છે. આવો જાણીએ આ વિષે કે ક્યાં ઉપાયો કરવાથી આપણું જીવન બદલી જશે. ઘર ના મેઈન દરવાજા સામે મોર નું પીછું રાખવાથી ઘર માં સાપ ક્યારેય અંદર આવશે નહિ. કારણકે મોર સાપ નો ખુબજ મોટો દુશ્મન હોય છે. એની સાથે મોર નું પીછું કાલસર્પ દોષ ને દુર કરી નાખે છે. માટે સાપ ના ભય થી આપણે ઘર ને બચાવી શકીએ છીએ.

જો તમે પૈસા ખુબજ કમાવ છો પણ તમારી પાસે એ પૈસા ટકતા નથી તો મોર ના પીછા નો પંખો બનાવી અને હાથે થી હવા ખાવાથી તમારી બધીજ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. અને તમારા જીવન માં સુખ શાંતિ આવી જાય છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.