‘મોહરા’ માં માસૂમ દેખાવા વાળી આ એક્ટ્રેસ રિયલ લાઇફ માં છે બિન્દાસ, 42 ની ઉંમર માં દેખાય છે ઘણી સુંદર

ઘણા લોકો પીચર જોવાના ખુબ જ શોખીન હોય છે. જો તમે પણ આમાંના એક છો તો તમે મોહરા પિચર વિશે સાંભળ્યું હશે. કદાચ તમે આ પિક્ચર જોઈ પણ હશે. આ ફિલ્મ 1994 ની અંદર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ની અંદર અક્ષય કુમાર, સુનિલ સેટ્ટી, રવિના ટંડન, નસરુદ્દીન શાહ, પૂનમ ઝાવેર, પરેશ રાવલ મુખ્ય ભૂમિકા માં હતા. એ સમયે બોક્સ ઓફિસ ઉપર હાથ ફિલ્મે ધૂમ મચાવી હતી. આ ફિલ્મ એક સોંગ ના કજરે કી ધાર ના મોતીયો કે હાર ઘણું સુપરહિટ ગયું છે. આ ગીતની અંદર તમને અભિનેત્રી પૂનમ ઝાવેર અને સુનિલ સેટ્ટી હતા. આ સોંગમાં અભિનેત્રી પૂનમ ખૂબ જ માસૂમ દેખાય છે. પરંતુ રિયલ લાઇફમાં તમે તેને જોઈને ચોંકી જશો. રીયલ લાઈફ ની અંદર પૂનમ એકદમ હોટ અને ગ્લેમરસ દેખાય છે. આવ ફિલ્મ રિલીઝ થયા એને લગભગ ૨૪ વર્ષ થઈ ગયા તેમ છતાં આ હિરોઈન એવી ને એવી હોટ લાગે છે. આજે તેની ઉંમર ૪૨ વર્ષ થઈ ગઈ છે.

રાતોરાત બની ગઈ હતી સ્ટાર

તમને જણાવી દઇએ કે આ મોહરા ફિલ્મની અંદર કામ કરી ચૂકેલી હિરોઈન પૂનમ રાતોરાત સ્ટાર બની ગઇ હતી. આ ફિલ્મ એટલી બધી સુપર હિટ ગઈ હતી કે તેની આ ફિલ્મના કારણે પૂનમ ના ચાહકો વધી ગયા હતા. આ ફિલ્મ બાદ પૂનમે સાઉથની ફિલ્મ શૂટિંગ કરવાનું ચાલુ કર્યું. એક સમયે પૂનમે સોશિયલ મીડિયાની અંદર પોતાનો બોલ્ડ ફોટો પોસ્ટ કરતા જ તે ખૂબ ચર્ચામાં આવી ગઇ હતી. તેના ફોટા જોઈને તમને એકદમ માસૂમ દેખાતી પુનમ વિશે વધારે જાણવા મળશે. એમના સોસિયલ મીડિયા અકાઉન્ટ બોલ્ડ ફોટા થી ભરેલા પડ્યા છે.

2013 માં છેલ્લી વાર દેખાઈ હતી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર પૂનમ છેલ્લે વર્ષ ૨૦૧૩ ની અંદર દેખાતી હતી. તેની છેલ્લી ફિલ્મ” આર રાજકુમાર” હતી. આ ફિલ્મ નું શૂટિંગ 2012માં થયું હતું. તે પહેલાં તેણે 2012 ની અંદર ઓમાઇગોડ ફિલ્મ ની અંદર પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મની અંદર તેણે રાધે મા નુ પાત્ર ભજવ્યું છે. આજ ના આ પોસ્ટ માં અમે તમારા માટે પૂનમ ના કેટલા ફોટા લઈ ને આવ્યા છે. અમને વિશ્વાસ છે કે આ ફોટાઓ ને જોયા પછી એમના ઉપર તમે પોતાની નજર નહીં ખસેડી શકો.

જુઓ ફોટા-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.