ફર્સ્ટ નાઈટ પર પત્ની ને બેડ પર સુવડાવીને પતિ પહોંચ્યો ગીફ્ટ લેવા, પાછો ફર્યો તો નજારો દેખીને સુન્ન રહી ગયો

મિત્રો જ્યારે છોકરો કે છોકરી યુવાન થાય ત્યારે તેની સૌથી મોટી ઈચ્છા લગ્ન કરવાની હોય છે. દરેક વ્યક્તિ લગ્નને સોનેરી સપનાની જેમ હકીકતમાં બદલાવાની ઈચ્છા ધરાવતા હોય છે. હિન્દુ ધર્મની અંદર લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. આ સંબંધ માત્ર પતિ-પત્ની વચ્ચેનો હોય છે પરંતુ તેના કારણે પરિવારની અંદર પણ એક પ્રેમની તથા એક લાગણી ની ભાવના ઉત્પન્ન થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું જીવન સાથી ભગવાન ઉપરથી નક્કી કરીને મોકલતો હોય છે. વ્યક્તિ ગમે કેટલો પણ પ્રયત્ન કેમ ન કરે તેના ભાગ્યમાં જે લખાયું હશે તે જ તેને મળશે. પરંતુ ઘણી વખત કિસ્મત સારો હોવાથી માણસ ની લાયકાત કરતાં વધારે તેને મળી રહેતું હોય છે. પરંતુ ઘણી વખત વ્યકિત સાથે એવી ખતરનાક ઘટનાઓ બને છે કે જેના કારણે જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે. આવું જ કંઈક બન્યું હતું આ માણસ સાથે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્નની પહેલી રાત ને સુહાગરાત કહેવામાં આવે છે. લગ્નના દિવસની આ રાત પતિ પત્ની માટે સૌથી ખાસ સમય હોય છે. આ રાતમાં બંને જીવનસાથી એકબીજાને સમજીને પ્રેમ જાહેર કરતા હોય છે. દરેક વ્યક્તિ ભલે તે યુવતી હોય કે યુવાન હોય તે આ રાતને લઇને ખૂબ જ ઉત્સુક હોય છે. પરંતુ જો લગ્નની સુહાગરાત દુખની રાત બની જાય તો? હકીકતમાં આજે આપણે જે ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ તે કંઈક આવો જ છે. આ વાત એક નવી વિવાહિત યુવકની છે જે લગ્નની પહેલી રાત્રે દુનિયાને મો દેખાડવા લાયક ન રહ્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જે વાત કરી રહ્યા છીએ તે અટરીયા, ગામ સહીમાપુર અને જીલ્લો સીતાપુર ની છે. આ વિસ્તારમાં રહેતો કપ્તાન જોખો બુધવારના દિવસે લગ્ન માં જોડાઈને પોતાની દુલ્હનને ઘરે લાવ્યો હતો. એની પત્નીના ઘરમાં આવવાથી જ ઘરમાં ચારેબાજુ ખુશીઓનો માહોલ બની ગયો હતો. બધા લોકો ઘણા ખુશ હતા તથા નાચ ગાયને દુલ્હન સ્વાગત પણ કરી રહ્યા હતા. રિવાજ અનુસાર દુલ્હનને સુહાગરાત ના રૂમમાં લઇ જવામાં આવી.

જ્યારે દુલ્હો રૂમમાં પહોંચ્યો ત્યારે તેને યાદ આવ્યું કે દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવ્યો પહેલા તેને કોઈ ગિફ્ટ આપવામાં આવે છે. પતિએ પોતાની પત્ની માટે બીજા રુમમાં ગિફ્ટ રાખી હતી જેને લેવા માટે તે બીજા રૂમમાં પહોંચી ગયો. આ બાબતની જાણ તેણે તેની પત્નીને કરી ન હતી. ગિફ્ટ લઈને તે ખુશી ખુશી પોતાના રૂમમાં પાછો ફરી રહ્યો હતો. પરંતુ જ્યારે તેણે રૂમમાં એન્ટ્રી કરી ત્યારે તેના પગ તળે થી જમીન સરી ગઈ. હકીકતમાં જયારે તે રૂમ માં પહોંચ્યો તો તેને દુલ્હન ક્યાંય દેખાતી ન હતી. પરંતુ જ્યારે તે રૂમની બારી પાસે પહોંચ્યો ત્યારે તેને બધી હકીકત સમજમાં આવી.

બારીની બાજુમાં જઈને જ્યારે તેને જોયું ત્યારે દુલ્હનના જુતા બારી પાસે પડ્યા હતા. પરંતુ દુલ્હન ઘરની અંદરથી ગાયબ થઈ ચૂકી હતી. તેથી ચિંતા માં તેણે દુલ્હનના ઘરવાળાને ફોન કરીને પૂછ્યું કે તેની દુલ્હન ત્યાં છે? દુલ્હન માબાપે જવાબ આપ્યો તે અહીંયા નથી ત્યારબાદ તેને સમજાઈ ગયું કે દુલ્હન ઘરેથી ભાગી ગઈ છે. હાલમાં જ આ દુલ્હે પોલીસ સ્ટેશનમાં જઈને તેની પત્ની ખોવાઈ જવાની ફરિયાદ કરી છે. પોલીસે એફઆઇઆર ગરજ કરીને દુલ્હન ની શોધ કરવાનું ચાલુ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.