કેળાના આ ફાયદાઓ જાણીને નહીં ખાતા હોવ તો પણ આજથી ખાવાનું શરૂ કરી દેશો, આંખોની રોશની માટે પણ છે ખૂબ ફાયદાકારક

કેળા મા થી અનેક પ્રકાર ના મિનરલ્સ તેમજ વિટામીન્સો પ્રાપ્ત થાય છે તેની સાથોસાથ પ્રોટિન પણ મળી રહે છે. જે લોકો ઓછા વજન તેમજ વધુ વજન ની સમસ્યા થી પીડાતા હોય તેવા લોકો કેળા ના અમુક ટોટકાઓ અજમાવતા હોય છે. પણ લગભગ વ્યક્તિઓ એ વાત થી અજાણ હોય છે કે કેળા ના સેવન થી નેત્ર ને પણ લાભ થાય છે. તો ચાલો આજ ના આ લેખ મા કેળા થી પ્રાપ્ત થતા ફાયદાઓ વિશે જાણીએ.

જે કેળા આરોગવા મા આવે છે તે કેળા મા લાઈટ પીળા તથા ઓછા કેરોટિનોઈડવાળા કેવેન્ડિશ પ્રકાર ના કેરોટિનોઈડ તત્વ જોવા મળે છે જે માનવ શરીર મા વધુ પ્રમાણ મા એન્જાઈમો ઉત્પન્ન કરે છે. જેના લીધે કેળા ને આરોગવા ને લીધે માનવી ની નેત્રો ની રોશની મા વધારો થાય છે.

જે વ્યક્તિ પોતાના ચક્ષુઓ ની દ્રષ્ટિ ને નબળી પડતી અટકાવવા માટે ઈચ્છતા હોય તેવા લોકોએ હવે થી એટલે કે અત્યાર થી જ કેળા નુ સેવન શરૂ કરી દેવુ જોઈએ. જે વ્યક્તિ રોજ ને માટે એક કેળુ આરોગે છે તે વ્યક્તિ ને અંધાપા ની સમસ્યા થવા નુ જોખમ ઘટી જાય છે.

કેળા મા કેરોટિનોઈડ નામ ના તત્વ નુ પ્રમાણ વધુ જોવા મળે છે. આ તત્વ ના લીધે વ્યક્તિ ની આંખો ને મોટા પ્રમાણ મા લાભ થાય છે. કેળા મા રહેલા કેરોટિનોઈડ નામ નુ તત્વ માનવ દેહ ના લીવર મા પહોચી ને વિટામીન – એ મા પરિવર્તન પામે છે. જે માનવી ના ચક્ષુઓ ને ખુબ જ લાભદાયી માનવા મા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.