જો સવાર સવારમાં તમને સામે મળે આ ૩ વસ્તુ તો સમજવું કે શનિદેવ તમારી કિસ્મત એ ચમકવાવાના છે

આપણે બધા એવા લોકો જાણીએ છીએ કે શનિ દેવ ભગવાનને આપણે સૌ ખૂબ ગુસ્સા વાળા માનીએ છીએ. અને આપણે શનિદેવને કર્મ ફળ દાતાઓ પણ કહેવામા આવે છે. અને તેઓ બધા માણસોનાં કાર્યો પ્રમાણે તેમને ફળ આપે છે. માટે દર શનિવારે, ભગવાન ગણેશ અને શનિદેવની ઉપાસના કરે છે, અને શનિ ભગવાનની આશીર્વાદ તમારે મેળવવા અને જીવનના સંકટમાંથી છુટકારો મેળવવા માટે તમારે તેની અવશ્ય પૂજા કરવી.

આમ પણ એવું કહેવામાં આવે છે કે જો પ્રત્યેક વ્યક્તિ જે પણ લોકો તેની સાચા મનથી શનિદેવની ઉપાસના કરે છે, તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે શનિદેવ કૃપાળુ થાય જ છે. અને એવું પણ કહેવામાં આવે છે કે જો તમે શનિદેવ એ કોઈ વ્યક્તિ સાથે ગુસ્સે થાય છે, તો તેના માટે જીવનમાં ઘણી સમસ્યાઓ એ ઊભી થાય છે અને તેનુ જીવન એ પીડાય છે. માટે આવી પરિસ્થિતિમા જો શનિની કૃપા એ જરૂરી હોય છે માટે જો જીવનમાં સુખ હોવું ખૂબ એ જ મહત્વપૂર્ણ છે.

અને આમ પણ આપણા શાસ્ત્રોમા એવું કહેવામાં આવે છે કે જો તમે આવી ત્રણ વસ્તુ કે જે શનિવારે સવારે સવારના દિવસે દેખાય તો તમારે સમજવું કે આજે તમારો શુભ દિવસ છે અને શનિ દેવ એ તમારી સાથે ખુશ છે. માટે ચાલો જાણીએ કે આ ત્રણ વસ્તુ શું છે.

ભિખારીઓની મુલાકાત

જો તમને સવારે સવારે બધા ભિખારી દેખાય છે તમારે તો સમજવું કે તમારો દિવસ એ શુભ છે. અને તમે ભિખારી ને ક્યારે પણ ખાલી હાથ જવા નહિ દેતા તેને કઈક જમવાનું જરૂર આપો. શક્ય હોય તો દાન કરો. આ કરવાથી, તમારા પર શનિ ભગવાન ખુશ રહેશે અને તમે તેનાથી ખુશ થશો.

સફાઈ સ્ટાફ

જો તમને શનિવારે સવારના સફાઈ કર્મચારીઓ જોવા મળે તો તે પણ ધુભ માનવામાં આવે છે માટે જો તમને શનિની કૃપા તમારા પર રહેતી હોય, તો તમારે સફાઈ ના કામદારને રૂ. અથવા તેને કાળા કપડાં આપવા જોઈએ આટલું કરવાથી તમારા પર શનિ ભગવાનની કૃપા થશે અને શનીભાગાવન એ ખુશ થઈ જશે.

કાળો કૂતરો દેખાવો

જો તમને સવાર સવારમાં કાળો કૂતરો એ જોવા મળે તો એ પણ શુભ માનવામાં આવે છે કારણ કે કૂતરો એ શનિ દેવનો વાહક છે. અને કૂતરાઓને ખવડાવવામા શાની દેવ તમારા પર ખુશ થશે અને એવું કહેવામાં આવે છે કે કાળો કૂતરોને એ ખૂબ જ શુભ માનવામાં આવે છે, માટે તે શનિ દેવ જ નહીં પણ રાહુ અને કેતુ પણ તેનાથી ખુશ થશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.