જો ફેશિયલનો સમય ન હોય, તો ૨ રૂપિયાની આ વસ્તુ ચમકાવી દેશે તમારો ચહેરો

અત્યારે દરેક લોકો ને સારું દેખાવું હોય છે, અને મહિલાઓને તો બસ શૃંગાર કરવાની તક મળવી જોઈએ, પરંતુ તેમને કામમાંથી સમય જ નથી મળતો, ઘરનું કામ , છોકરા,પરિવાર નું અને બહાર નું પણ ઘણું કામ. મહિલાઓ ને પોતાના માટે બિલકુલ સમય જ નથી મળતો, અને તેના લીધે તે ખુબ ઉદાસ રહે છે.

આજના આ આર્ટીકલ માં આ સમસ્યાનો ખુબ નાનો અને સરળ ઉપાય લઈને આવ્યા છીએ. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા પૈસાની બચત કરીને ઘર માં જ ચમકતી ત્વચા મેળવી શકો છો. આ ઉપાય થી તમે કેવી રીતે પૈસાની બચત કરીને જ પોતાનું ફેશિયલ ઘર પર જ કરી શકો છો.તો ચાલો જાણીએ આ વિશે.

તમને અમે ઘર પર જ કેવી રીતે ફેશિયલ અને સ્ક્રબ કરવું અને તેને બનાવવાની રીત જણાવીએ.

તમારે ૨ ચમચી કોફી પાવડર લેવાનો છે, અને તેમાં થોડીક ખાંડ અને નારીયેલ નું તેલ ભેળવવાનું છે. હવે તમારે આ પેસ્ટ ને તમારા ચહેરા ઉપર લગાવવાનું છે. અને તેને ૧૦ મિનીટ સુધી ચહેરા ઉપર લગાવી રાખવાનું છે, હવે હુંફાળા પાણી થી ચહેરો ધોઈ લો. અને સાથે જ હળવા હાથ થી ચહેરા ને ઘસતા રહો તેના થી તમારી ત્વચા ને સ્ક્રબ પણ થઇ જશે.

આના થી તમારી ત્વચા ખુબ જ જલ્દી નીખરી જશે અને ચમકદાર બની જશે, જો તમે આવું થોડાક દિવસો સુધી સતત કરો તો તમારે કોઈ પણ પ્રકારના મેકઅપ ની પણ જરૂર નહિ પડે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.