જીમ ગયા વગર જ આ ઘરની વસ્તુઓ તમારી કમર કરી દેશે ૩૬ માથી ૨૬ ની

કુકિંગમા યુઝ થતા ઘણા મસાલાઓમા એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે કે જેનાથી બોડીમા ફેટ બર્ન કરવાની પ્રોસેસ વધારે થાય છે. અને આ સાથે જ રોજ ડાયટમા આ મસાલાઓને સામેલ કરવાથી કમર પર વધતા ફેટને ઘટાડી શકાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ થતી વસ્તુ 

આપણે અહી કલોંજી અને જીરા જેવા મસાલાને રાતે પાણીમા પલાળી અને સવારે તેને ગાળીને તેનુ પાણી પીવુ અથવા તો આ મસાલાની ચા બનાવી સવારે ખાલી પેટે પીવાથી પણ વધુ ફાયદો મળે છે.

હળદર

આમાં ક્ક્યુર્મીન હોય છે તેનાથી ફેટ બર્નિગ પ્રોસેસ તેજ થાય છે

કલોંજી

આમાં ફાય્બર્સ હોય છે તેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને કમરની ચરબી ઘટે છે

એલચી

આમાં સીનેઓલે કમ્પાઉનન્ડ હોય છે જે મોટાબોલીઝમ તેજ કરે છે સાથે જ આનાથી કમર પાતળી થાય છે

કળા મરીના દાણા

આમાં પેપરીન હોય છે આ કરમનો ફેટ ઓછો કરવામાં મદદ કરે છે

આદુ 

આમાં જીજેરોલ્સ હોય છે જેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને કમરની આસપાસની ચરબી ઓછી થાય છે

જીરું

આમાં એન્ટીઓકસીડેનટ્સ હોય છે જેનાથી મેતાબોલોજીમ તેજ થાય છે અને કમર પાતળી થાય છે

તજ

આમાં સિનેમેલ્ડીહાઈડ કમ્પાઊંડ હોય છે આ કમર પાતળી કરવામાં મદદ કરે છે

રાઈ

આને ખાવાથી મેટાબોલીઝમ તેજ થાય છે જેથી તે કમરની ચરબી ઘટાડવામા મદદ કરે છે

વરીયાળી 

આમાં ફાય્બર્સ હોય છે જેનાથી કમર પાતળી થાય છે

તમાલપત્ર

આમાં ફાય્બર્સની માત્રા વધુ હોય છે જેથી તે કમરનો ફેટ ઓછો કરવામા મદદ કરે છે

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.