જાણો અંગ્રેજી મૂળાક્ષર ‘B’ થી શરૂ થતા વ્યક્તિઓનુ ભાવિ અને સ્વભાવ વિષે, કઈ બાબતનું રાખવું ધ્યાન

મિત્રો , જ્યારે પણ કોઈ ના ઘરે બાળક નો જન્મ થાય એટલે બધા જ લોકો ના મન મા એક જ ઉત્સાહ છવાયેલો હોય છે કે આનુ નામ શુ રાખવુ ? હાલ આધુનિકીકરણ મા લોકો પોતાની ઈચ્છા મુજબ ના નામ રાખે છે ત્યારે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નામ નો એક અલગ જ પ્રભાવ પડે છે. આજે આપણે અંગ્રેજી મૂળાક્ષર ‘ B ’ થી ચાલુ થતા વ્યક્તિઓ ના ભવિષ્ય થી લગતી અમુક વાતો વિશે માહિતી મેળવીશુ.

‘ B ’ એ અંગ્રેજી મૂળાક્ષર ના બીજા ક્રમાંકે આવતો અક્ષર છે તેમજ જેમનો સ્વામી ગ્રહ ચંદ્ર હોય છે. આ લોકો ચંચળ સ્વભાવ ના હોય છે તથા ખૂબ જ લાગણીશીલ હોય છે. આ લોકો ને વિચારવા ની શક્તિ ખૂબ જ સંકુચિત હોય છે. નાની-નાની વાતો મા તે નિરાશ થઈ જાય છે. જેટલા તે દુઃખી થાય છે તેટલા જ ઝડપ થી તે સુખી પણ થઈ જાય છે.

તે ખૂબ જ પ્રેમાળ સ્વભાવ ના હોય છે. આ જાતકો મોટાભાગે પ્રેમ વિવાહ જ કરે છે. આ લોકો માટે નાણા ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વ્યક્તિઓ ખૂબ જ સાહસી હોય છે. જોખમવાળા કાર્યો મા હંમેશા તે આગળ હોય છે. અથાગ પરિશ્રમ બાદ તે સફળતા પણ મેળવે છે પરંતુ , તે ખૂબ જ અભિમાની હોય છે.

આ લોકો આકર્ષક વ્યક્તિત્વ ના માલિક હોય છે. તેમના નેત્રો ખૂબ જ નશીલા હોય છે. આ વ્યક્તિ જ્યારે પણ કોઈ કાર્ય હાથ મા લે છે ત્યારે તે કાર્ય હૃદયપૂર્વક પૂર્ણ કરે છે. આ વ્યક્તિ વર્તમાન મા જીવનાર હોય છે. આ વ્યક્તિ નો આવનાર સમય ખૂબ જ આનંદદાયક રહેશે.

‘બી’ અક્ષર થી શરૂ થતા નામ ધરાવતી સ્ત્રીઓ નિર્બળ હોય છે. આ સમસ્યા ને લીધે તે જીવન મા કોઈ વ્યક્તિ સાથે સ્થિર રહી શકતી નથી. તે હંમેશા પોતાના જીવન મા નવા માર્ગો શોધવાના પ્રયત્નો ચાલુ રાખે છે. તેમના સ્વભાવ ખૂબ જ સંકોચ ધરાવતો હોય છે. એમનુ જીવન ખૂબ જ રહસ્યમયી હોય છે.

આ વ્યક્તિઓ વધુ પડતુ એકલા રહેવા નુ પસંદ કરે છે. આ વ્યક્તિ જેના સાથે પ્રેમ મા પડે છે તેની સાથે જીવનભર સાથ નિભાવે છે. પરંતુ , આ લોકો પ્રેમ મા દગો પણ એટલો બધો ખાતા હોય છે. આ લોકો પોતાની જાત ને શિસ્ત મા રાખતા પણ જાણે છે. આ વ્યક્તિઓ મા ધૈર્ય ખૂબ જ ભરપૂર હોય છે પરંતુ , જેટલો ધૈર્ય છે તેટલો જ વધુ ક્રોધ પણ ધરાવે છે. તે વાદ-વિવાદ મા વધુ પડતા ફંસાયેલા હોય છે. તો આ હતુ ‘બી’ અક્ષર થી શરૂ થતા વ્યક્તિઓ નુ વ્યક્તિત્વ તેમજ તેમનુ ભવિષ્ય કથન.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.