ગળામા થતી તમામ તકલીફો થી મેળવો રાહત આ ઘરેલૂ નુસખાથી

ગળામા થતી સમસ્યા આજ કાલ સિઝનલ ન હોઈને કોઈ મોટી બીમારી પણ હોઈ શકે છે કારણ કે જો કેટલીક સિઝનમા બેક્ટેરિયા અને વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. માટે આ બધી વાતો નું ધ્યાન રાખવુ એ ખુબ જરૂરી બને છે અને જેનાથી બચવા માટે તમારે ગાળામા થતી ઈનફેક્સન દુર થાય છે

ગળામા થતી તકલીફો જેવી કે

ગળામાં દુખાવો થવો થવો

 ગળામાં સોજો આવી જવો

કાકડાની સમસ્યા થવી

 ગળામા ખરાશ આવવી

અવાજ બેસી જવો વારંવાર

ખાવાનુ ખાવામા પરેશાની થવી

ગાળા મા થતી ઇન્ફેક્સન ને આ રીતે આ રીતે દુર કરો

આયુર્વેદમા આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામા આવે છે અને વિવિધ ઔષધીઓ બનાવવામા તેનો બહોળા પ્રમાણમા ઉપયોગ પણ કરવામા આવે છે. અને આ બન્ને વસ્તુઓનુ સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે કારણ કે આના સેવનથી શરદીમા અને ઉધરસમા ઘણો ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે.

આટલી વસ્તુનું સેવન થી ગાળા ની તકલીફ દુર થાય છે

૧૦૦ ગ્રામ આદુને પીસી લેવુ અને તેમા ૨ થી ૩ ચમચી મધ મિક્ષ કરી લેવુ અને આ પેસ્ટને દિવસમા બે થી ૩ વાર બે ચમચી સેવન કરો આનથી છાતી અને ગળામા જામેલો કફ છુટો પડશે અને અને ગળુ એકદમ સ્વસ્થ અને સાફ રહેશે.

કાકડા મા રાહત માટે

દિવસમા ૨ થી ૩ વાર મીઠાના પાણીના કોગળા કરવાથી કાકડામા ઘણો ફયદો થાય છે.

તેના માટે બે ગ્રામ ફુલાવેલી ફટકડી ૧૨૫ ગ્રામ ગરમ પાણીમા નાખી અને કોગળા કરવાથી કાકડા વધ્યા હોય તેમા ફયદો થાય છે.

ગળાનો દુખાવો થાય તે માટે

લીંબુનો રસ પીવાથી કાયમી ગળાની પીડા મટે છે.

જયારે ગળામા બળતરા કે દુખાવામા એક ચમચો મધ અને એક લીંબુનો રસ અને લાલ મરચાનો થોડો પાઉડર દિવસમા બે થી ત્રણ વાર લેવાથી લાભ થાય છે.

બીજા કોઈ રોગ ન હોય પણ વધુ કામથી ગળુ દુખ્યા કરતુ હોય તો સૂકા ધાણા ચાવતા રહી મોંમા આવતો થતો રસ ધીમે ધીમે ગળા નીચે ઉતારતા રહેવાથી લાભ થાય છે.

ગળુ બેસી જાય ત્યારે

જો ગળુ બેસી જાય ત્યારે તમારે આદુના નાના ટુકડા કરી મોંમા રાખી મુકવા અને તેને ચુસીને રસ ગળા નીચે હળવે હળવે ઉતારતા રહેવુ આમ કરવાથી તમારે ગળું બેસશે નહિ.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.