ફક્ત ૫ રૂપિયાની આ વસ્તુ દ્રારા કેલ્શિયમની ઉણપ કે ઘૂંટણના દુ:ખાવાને કરો દૂર

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વધતી ઉંમરની સાથે બીમારીઓ પણ વધતી જતી હોય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ ખોરાક ઓછો થવા લાગે છે અને બીમારીઓ વધવા લાગે છે. વધતી ઉંમરના કારણે શરીરની અંદર અલગ-અલગ તત્વોની કમી મહેસુસ થાય છે. અંદાજી ૪૦ વર્ષની ઉંમર બાદ શરીરની અંદર કેલ્શિયમની કમી સર્જાતી હોય છે. કેલ્શિયમની ઊણપના કારણે હાડકા ને લગતી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે.

ઘણી વખત જ્યારે સ્ત્રી પ્રેગ્નેટ હોય ત્યારે બાળકના વિકાસ માટે પૂરતું કેલ્શિયમ મળી રહે તો નથી. જેના કારણે બાળકના હાડકાનો વિકાસ તો નથી. આજે લોકોમાં નાની ઉંમરમાં જ ઓસ્ટીયોપોરોસિસ નું જોખમ વધી ગયું છે. ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોવાના કારણે ઘૂંટણ અને સાંધાના દુખાવા થતા હોય છે. આજે આપણે થોડા એવા ખોરાક વિશે જણાવીશું કે જેના સેવનથી શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. તો ચાલો જાણીએ આ પ્રકારના ખોરાક વિશે.

બદામ
આપણે સૌ જાણીએ છીએ કે શરીર માટે બદામ ખૂબ જ ઉપયોગી છે. તેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ અને એન્ટી-ઓક્સિડન્ટ મળી રહે છે. બદામના સેવનથી શરીરના સાંધા અને બગાડ થી રક્ષણ મળે છે, આ ઉપરાંત એ સાંધાના બળતરા અને પીડા સામે રક્ષણ પૂરું પાડે છે.

સોયાબીન
કેલ્શિયમની ઉણપ દુર કરવા માટે સોયાબીન પણ એક ઉત્તમ આહાર કહી શકાય. આ માટે તમારે તમારા ખોરાક ની અંદર સોયાબીન ના તેલ નો ઉમેરો કરવો જોઈએ.

ફણગાવેલા મગ
જે વ્યક્તિ દિવસ દરમિયાન અથવા તો સવારના નાસ્તામાં ફણગાવેલા મગ નો આહાર લેશે તેને ક્યારે પણ કેલ્શિયમની ઉણપ સર્જાતી નથી.

તલ
કેલ્શિયમ ની ઉણપ દૂર કરવા માટે તમે દરરોજ બે ચમચી શેકેલા તલ ખાઈ શકો છો. જો એકલા તલ નથી ભાવતા, તો તેના સ્વાદને બદલવા માટે તલની ચિકકી અને તલના લાડુ પણ ખાઈ શકો.

અંજીર અને બદામ
જો તમને પણ સાંધાનો દુખાવો થતા હોય અને શરીરમાં કેલ્શિયમની ઊણપ સર્જાતી હોય તો રાત્રે પાણીમાં ત્રણ બદામ અને બે અંજીર પલાળી દો, ત્યારબાદ સવારે ઉઠીને ખાલી પેટ આ પાંચ વસ્તુ નું સેવન કરો. કેલ્શિયમ ની કમી દૂર થઈ જશે.

ગ્રીન ટી
તમે જણાવી દઈએ કે ગ્રીન ટી ની અંદર એન્ટીઑકિસડન્ટ હોય છે. અને તે મુક્ત રેડિકલથી તમારા હાડકાંને નુકસાન નહી થવા દે. રોજ એક કપ ગ્રીન ટી નું સેવન તમને દુ:ખાવાથી બચાવી શકે છે.

આદુની ચા
જો તમારે સસ્તો અને સારો ઉપાય અજમાવો હોય તો આ આદુની ચા આ માટે બેસ્ટ રહેશે. એના માટે એક ઇંચ આદુનો ટુકડાને પીસીને અડધો કપ પાણીમાં ઉકાળી એની ચા બનાવીને પીવી જોઈએ.

લિંબુ શરબત
શરીરમાં પહેલા કેલ્શિયમ ની ઉણપ દૂર કરવા માટે તમે દરરોજ એક ગ્લાસ લીંબુ શરબત પી શકો છો. આ ઉપરાંત અમે કાંટા ફળોનું સેવન પણ કરી શકો છો.

સવારનો તડકો
મિત્રો જો તમે સવારના આઠ વાગ્યા સુધીનો તડકો તમારા શરીર પર લેશો તો તમારે ઉપર જણાવેલા કોઈ પ્રકારના ખોરાક લેવાની જરૂર પડશે નહીં આપમેળે તમારા શરીરની અંદર સર્જાયેલી કેલ્શિયમની ઉણપ દૂર થઈ જશે.

પપૈયા
પપૈયાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી મળી આવે છે, આથી સાંધાના દુખાવા દર્દીએ પપૈયા નું પણ સેવન કરવું જોઈએ.

સફરજન
મિત્રો સફરજન એક ખાટુ ફળ છે. તેની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન સી મળી આવે છે. સાંધાના દુખાવો અને નબળા હાડકા ના દર્દ ને દુર કરવા માટે સફરજન એકદમ ઉત્તમ ઉપાય કરી શકાય.

આદુ
આદુમાં મળી આવતા કેલ્શિયમ યુક્ત તત્વો સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. એટલા માટે તમારે આદુવાળી ચા અથવા તો બીજી રીતે આદુનું સેવન કરવું જોઈએ.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.