બેડરૂમની આ અંગત વાતો દરેક યુવાન સ્ત્રીને ખબર હોવી જોઈએ, ઘણી સ્ત્રીઓ છે તેનાથી અજાણ

મિત્રોદરેક વ્યક્તિ જ્યારે લગ્ન કરે છે ત્યાર પછી તેના જીવનમાં અંગત સંબંધોનું મહત્વ ખૂબ વધી જતું હોય છે. કારણ કે આ સંબંધો પતિ પત્ની ના પ્રેમ અને મિલનતાનું એક પ્રતિક રૂપ છે. પણ મોટા ભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે પતિપત્ની પાસેથી પતિને યોગ્યપ્રતિસાદ ન મળતો હોવાથી બંને વચ્ચે અસંતૃષ્ટ રહી જાય છે. જેથી સંબંધોમાંથી આનંદ ઓછો થતો જાય છે. ઘણી વખત પત્ની ની કોઈ નાની ભૂલ પણ પતિના અને તેનાખુદના જીવન પર ખુબ જ ગંભીર અસર થઇ શકે છે. જ્યારે પુરુષો પણ આવી જ ભૂલોકરતા હોય છે. તો મિત્રો અંગત સંબંધો દરમિયાન આ ભૂલો ક્યારેય પણ ન કરવીજોઈએ. તો જાણો તે ભૂલો વિશે.

જો વાત સ્ત્રી પુરુષ ના અંગત સબંધ ની કરવામાં આવે તો દરેક પાર્ટનરએવું ઈચ્છે કે દરેકપ્રતિક્રિયાઓ તેની સામેની વ્યક્તિ કરે જે બનતું ન હોવાથી પાત્ર નિરાશ થઇ જાય છે.પણ જો બંને તરફથી યોગ્ય પ્રતિસાદ મળશે તો સંબંધને માનવમાં સારો અનુભવ મળશે. પણ ઘણી વખત મોટી સ્ત્રીઓ દ્વારા નાની તરિયો ને શીખવવામાં આવે છે કે પતિને અંગત સમયમાં બહુ સાથના આપવો, એ તો પુરુષ જ કરી શકે, સ્ત્રીએ એમ વધુ સાથ ના આપાય, પણ આ એક જુટ્ઠી માન્યતા છે.

પતિ પત્ની ના અંગત સંબંધોમાં ચુંબનનું પણ ખૂબ મહત્વ છે. તેથી ચુંબન વખતે એ ધ્યાન રાખવું કે મો માંથી દુર્ગંધ ના આવતી હોવી જોઈએ.કેમ કે એના લીધે ઘણીવાર સબંધોમાં અરુચિ પેદા થાય છે. પુરુષોએ પણ આબાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. એવું લાગે તો રાતે બ્રશ કરીને જ સુવું અથવામાઉથ ફ્રેશ રહે એવું કઈક ખાવું.

ઘણી વખત દિવસ દરમિયાન પત્ની ની ટસલ દેરાણી, જેઠાણી કે પછી સાસુ સાથે થતી હોય છે અને જ્યારે સાંજે પતિ રૂમ માં એકલો મળે ત્યારે દિવસ દરમિયાન ના ખરાબ બનાવોઅંગે કહેવા લાગે છે. પણ આવું કરવાથી પતિનો બનેલો મૂડ હશે તો પણ તે ઓફ થઇ જશે. માટે આવી બાબતો બેડરૂમમાં પતિસાથે બને તો ના કરવી.

જ્યારે સાંજે તમે રૂમ માં જાઉં અને જો અંગત સંબંધો બાધવાની ઈચ્છા હોય તો તે પહેલા તમારે સ્નાન કરી લેવું જોઈએ. જો સ્ત્રીના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તો પાર્ટનરનું મૂડ ખરાબ થાય છે અને ઘણી વાર તેઅંગત સંબંધો માટે તૈયાર પણ નથી થતા હોતા. એટલા માટે અંગત સંબંધો પહેલાસ્નાન કરી લેવું જોઈએ, એટલીસ્ટ હાથપગ તો ધોવા જ જોઈએ.

દરેક સ્ત્રીઈચ્છે છે કે તેને ફોરપ્લેનો આનંદ મળે પણ આજ વસ્તુ દરેક પુરુષ પણ ઇચ્છતા હોય છે તેથી પુરુષ આવી અપેક્ષા પાસેથી પણ રાખતો હોય છે. પરંતુ મોટાભાગની સ્ત્રીઓનેઆવું પસંદ નથી હોતું અને જેનાથી પુરુષ નારાજ થઇ જાય છે અને અંગત સંબંધોદરમિયાન સ્ત્રીને પૂરો સાથ નથી આપી શકતો.

સ્ત્રીઓ ની સાથી સ્ત્રીઓ દ્વારા એવું સમજવામાં આવે છે કે અંગત સંબંધ માટેપુરુષ જ હંમેશા પહેલ કરે.પણ એ વાત બિલકુલ ખોટી છે કેમ કે જો આ એક જૂનીરૂઢી મુજબની માન્યતા છે પુરુષ પણ ઈચ્છે છે કે સ્ત્રી પણ શરૂઆત કરે તેનાથીબંને વચ્ચે વધુ આત્મીયતા અને સબંધો વધુ ગાઢ બને છે.

મે એવી પણ ઘણી સ્ત્રીઓ જોઈએ છે જે બેડરૂમમાં પતિ સાથે હોય ત્યારે હંમેશા મોબાઈલ ફોનસાથે હોય છે અને તેમાજ રચી પછી રહે છે પણ આ સમય દરમિયાન મોબાઇલ દૂર રાખવો જોઈએ. કેમ કે તમારા પાર્ટનરનું ધ્યાનસંપૂર્ણ તમારા પર હોય અને તમે મોબાઈલમાં ધ્યાન આપો તો તમારું પાર્ટનરઘણીવાર ગુસ્સે થાય છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ“MojeMustRam – મોજે મસ્તરામના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું“MojeMustRam – મોજે મસ્તરામપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.