બાંગ્લાદેશી આ અભિનેત્રી કેટરીના કૈફ કરતા પણ વધારે લાગે છે સુંદર અને હોટ, જુઓ ફોટા

મિત્રો , બોલિવૂડ ના જગત મા હાલ કાર્યરત તમામ અભિનેત્રીઓ સૌંદર્ય ના મામલે પ્રથમ ક્રમાંક ધરાવે છે અને હાલ હજુ પણ નવા ચહેરાઓ આ જગત મા પ્રવેશવા માટે સજ્જ છે પરંતુ , હાલ સોશિયલ મીડિયા પર બાંગલાદેશ ની એક અભિનેત્રી તેની સુંદરતા ના કારણે ખૂબ જ ચર્ચિત થઈ રહી છે.

હાલ તમને આજે આ લેખ મા બાંગલાદેશ ની એક એવી અભિનેત્રી વિષે જણાવીશું કે જે સૌંદર્ય ના મામલે બોલિવૂડ ની અભિનેત્રીઓ ને આપી રહી છે ટક્કર. હાલ એવી ચર્ચાઓ ફેલાઈ રહી છે કે આ અભિનેત્રી બોલિવૂડ મા સુંદરતા માટે હમેંશા લાઇમલાઇટ મા રહેતી કેટરીના કૈફ કરતા પણ વધુ સુંદર છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ બાંગ્લાદેશી અભિનેત્રી કેટરીના કૈફ કરતાં પણ વધુ હોટ અને સુંદર દેખાઈ રહી છે.

આપણે જે બાંગ્લાદેશી અભિનેત્રી વિશે હાલ આ લેખ મા ચર્ચા કરી રહ્યા છીએ તેમનું નામ છે અકોલ અખે. અકોલ અખે એ બાંગલાદેશ ની એક જાણીતી મોડેલ અને અભિનેત્રી છે. આ અભિનેત્રી પૂરું નામ નફિસા જહાં અકોલ અખે છે. અકોલ અખે એ બોલિવૂડ ની ફિલ્મ ‘ભૂલ’ માં મુખ્ય પાત્ર ની ભૂમિકા ભજવી હતી. તે અકોલ ની સર્વપ્રથમ ફિલ્મ હતી.

જો અકોલ અખે ના આખા જીવન પર એક નજર મારીએ તો તેમનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ના રોજ ખુફા શહેર મા થયો હતો. અકોલ અખે ના પિતા નું નામ હાજીપુર રહેમાન છે તથા તેમની માતા નું નામ સલમા બેગમ છે. અકોલે ઢાંકા ની સ્ટેનફર્ડ યુનિવર્સિટી માથી બિઝિનસ એડમિનિસ્ટ્રેશન મા સ્નાતક ની ડિગ્રી હાંસિલ કરેલી છે.

અકોલ અખે એ બાંગલાદેશ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી છે અને હાલ તેમની સૌંદર્યતા ના કારણે તે ફક્ત બાંગલાદેશ મા જ નહીં પરંતુ , સમગ્ર વિશ્વ મા લોકપ્રિય બની છે. હાલ અકોલ ના સોશિયલ મીડિયા પરા લાખો ફોલોર્સ છે જે તેમણે ફોલો કરે છે અને તેમને પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.