અમિતાભ જયા બચ્ચન ને નહીં પરંતુ આ યુવતીને કરતા હતા પ્રેમ, બસ સ્ટેશન બેસીને જોતા હતા રાહ

બોલિવૂડ ફિલ્મ જગતના સુપર સ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચનજી ની જીંદગીના હાલ કેટલાક રાઝ સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ટીવી શો “કોન બનેગા કરોરપતિ” ને હોસ્ટ કરતી વખતે કંટેસ્ટેંટ સાથે વાત-ચીતમાં તેમણે તેમના જીવનની ઘણી વાતો યાદ આવી જાય છે. અમિતાભ બચ્ચજીએ બુધવારના એપિસોડ માં એક ખૂબ મજેદાર વાક્ય સંભળાવ્યું હતું. જ્યારે તેમને દિલ્હી શહેરમાં અભ્યાસ કરતી વખતે ડી.ટી.સી.ની બસમાં એક છોકરી ગમી ગઇ હતી.

આ વાક્ય અમિતભ બચ્ચજીને એક સવાલના જવાબમાં યાદ આવતા કહ્યું હતું. તેમણે તુલસીદાસજી ની ચોપાઇ રઘુકુલ રીત સદા ચલી આઇ પ્રાણ જાએ પર વચન ન જાયે, યહા…… કે જગ્યા પર કયો શબ્દ આવશે તેનો સાચો જવાબ હતો વચન.

ડીટીસી ની બસમાં બન્ને એકબીજાની જોતા હતા રાહ

આ ચોપાઇ સાથે અમિતાભ બચ્ચનજી ના જીવનની એક દિલચસ્પ યાદ જોડાયેલી હતી. અમિતાભ બચ્ચનજી જયારે દિલ્લી વિશ્વ-વિદ્યાલય ના કિરોડમલ કોલેજ માં અભ્યાસ કરતા હતા તે દરમિયાન અમિતાભ બચ્ચનજી ડી.ટી.સી. ની બસથી અવર જવર કરતા હતા. આ સમય દરમિયાન તેમને રોજ એક છોકરી બસમાં મળતી હતી.

અમિતાભ બચ્ચનજી ના જણાવ્યા મુજબ ડી.ટી.સી. ની બસમાં તે સમયે કનોટ પેલેસ સ્ટેશન પર આવવાની તે આતુરતાથી રાહ જોયા કરતા હતા. કારણકે ત્યાંથી ઘણી બધી સુંદર છોકરીઓ બસમાં ચઢતી હતી. જ્યાં બીજી કોલેજ જેમ કે મિરાંડા હાઉસ સહિતની ઘણી છોકરીઓ બસમાં સવાર થતી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચનજી ને એક છોકરી ગમવા લાગી હતી.

છોકરીને કર્યું હતું પ્રપોઝ

અમિતાભ બચ્ચનજી ના કહેવા મુજબ તે દિવસોમાં છોકરીથી તે બિન્દાસ રીતે વાત કરી શકતા ન હતા. પરંતુ ઘણા વર્ષો બાદ જ્યારે એક વખત અચાનક તે છોકરી સાથે મુલાકાત થઇ તો તેમણે પોતાના દીલની વાત કહી હતી.

હકીકતમાં ત્યારે તે છોકરીનો એક અન્ય મિત્ર હતો પ્રાણ. તે લોકો ઘણી વાર બસમાં સાથે જ મુસાફરી કરતા હતા. પરંતુ છોકરીઓની મનોદશા હંમેશા એવી રહી છે કે પ્રાણ જાએ પર બચન ન જાએ. અમિતાભ બચ્ચનજી ના કહેવા મુજબ છોકરીએ સામે પોતે પણ આ વાત વ્યક્ત કરી હતી કે તે પણ બસમાં અમિતાભ બચ્ચનજી ને લઇને લાગણીઓ હતી. માત્ર એટલું જ નહીં અમિતાભ બચ્ચનજી માટે તે પ્રાણને છોડવા માટે પણ તૈયાર હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.