આ માણસે લાડુ ખાઈને પણ ઉતાર્યું 42 કિલો વજન! જાણો કેવી રીતે

આ યુવાને એવું તે કરી બતાવ્યું જે કોઈ ન કરી શકે

આમ તો ભારત માં આર્મીમાં ઓફિસર બનવાનું સપનું ઘણાં યુવાનોનું હોય છે. પણ આ ક્ષિતિઝ મિશ્રા પણ તેમાંથી એક હતો જોકે તે પોતાનું આ ડ્રીમ તો પુરુ ન કરી શક્યો પણ હવે વધી ગયેલા વજનને ઉતારવા માટે તેણે ખૂબ જ સ્ટ્રીક્ટ ડાયેટ પ્લાન અપનાવ્યો હતો. જોકે તેના આ ડાયેટમાં પોતાને ખુબ ભાવતા મોતીચુરના લાડુ અને જલેબીને પણ સ્થાન આપ્યું હતું. છતાં પણ તેને વજન ઉતારવાની સફર માં સફળ રહ્યા

મીષ્ટાન્ન ખાઈને પણ ઉતારી બતાવ્યુ વજન

ખરે ખર મીસ્તાન થી વજન વધે છે પણ આ છોકરાએ તેને જ પોતાનો દયાત પ્લાન બનવ્યો આ છોકરો બેંકમાં જોબ કરતો 25 વર્ષીય ક્ષિતિજ મીશ્રાએ 3 વર્ષ સુધી સ્ટ્રીક્ટ ડાયેટને અનુસરીને 119.63 કિલો વજનમાંથી ઉતારીને 70 કિલો સુધી લઈ આવ્યો હતો. અમાં ક્ષિતિજ કહે છે કે જ્યારે હું ફાઇનલ યરમાં હતો ત્યારે મને લાગ્યું કે મારે હવે વજન ઉતારવું જોઈએ કેમકે વજનના કારણે મારા પગ, છાતીમાં દુખાવો થતો હતો.

લોકો સ્વીટથી દૂર રહે છે જ્યારે મે તો ડાયેટમાં પણ ખાધું હતું પરંતુ…

પોતાના ડાયેટ પ્લાન વિશે કહેતા ક્ષિતિજ કહે છે કે આમ તો

લોકો સ્વીટથી દૂર રહે છે પરંતુ મે તેમાં કેટલાક રેગ્યુલેશન સાથે છૂટછાટ રાખી હતી. સવારે નાસ્તામાં કોર્ન ફ્લેક્સ સાથે એક ગ્લાસ દૂધ, બદામ અને કેળું ખાતો હતો. અથવા તો ક્યારેક બોઇલ્ડ એગ સાથે ઓટ્સ ખાતો હતો. તો જમવામાં માત્ર એક વાટકો દાળ, શાક, દહીં, 1 રોટલી અને સલાડ.

મોતીચુરના લાડુ અને જલેબી મારી સૌથી ભાવતી આઇટમ છે

અમ ક્ષિતિજે વધુમાં કહ્યું કે ‘રાતના જમવામાં પણ દાળ,

શાક અને સલાડ જ ખાતો હતો. અને રાતે સુતા પહેલા અડધો ગ્લાસ દુધ પીતો હતો. જોકે આ દરમિયાન હું આમ તો ચીટ મીલ્સથી દૂર જ રહેતો હતો. પણ મોટાભાગે મોતીચુરના લાડુ અને જલેબી માટ મારો નિયમ તોડી નાખતો હતો. જોકે મે એક નિયમ બનાવ્યો હતો કે ભલે જે મીસ્ટાન્ન ખાવું હોય પરંતુ સાંજે 6 વાગ્યા બાદ નહીં ખાવાનું.’

ડાયેટ સાથે વર્કઆઉટ

મે વજન ઉતારવા માટે ડાયેટ સાથે વર્કઆઉટ પણ ઘણું બધું

કર્યું હતું. અને મને દોડવું ગમે છે માટે હું દરરોજ દોડતો હતો. અને એકાંતરે કાર્ડિયો કસરત અને વેઇટ લિફ્ટિંગ કરતો હતો. જે તમારા શરીરને વજન ઉતારવાની કરવામાં મદદ કરશે.

હાર્ડવર્ક અને ડેડિકેશન દરેક બાબતમાં આપે છે સફળતા આ છે તેમની નિશાની

ક્ષિતિજ કહે છે કે તમારે જે પણ કામમાં સફળતા મળવવી

હોય તો તેના માટે હાર્ડવર્ક જરુરી છે. એવી જ રીતે દરેક કાર્યમાં ડિસિપ્લિન જ તમને સફળતા અપાવી શકે છે. સતત પોતાની જાતને મોટિવેટ કરતા રહો કે તમે સફળ જરૂર થશો જ બસ આ એક જ ચાવી છે જે દરેક જગ્યાએ સફળતાનું તાળુ ખોલવા માટે છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.