એક વ્યક્તિએ પી.એમ મોદીને આપ્યુ પોતાની દિકરીના લગ્નનુ આમંત્રણ તો મળ્યો તેને કંઈક આવો જવાબ

જો વાત મોદી સાહેબ ની આવે તો તમામ લોકોની નજર એ તેના પર માંડી રહે માટે એવો જ એક કિસ્સો તમિળનાડુના એક વિસ્તાર માં એક પિતાએ પોતાની દિકરીના લગ્નમા માટે પોતાના મિત્રો અને બધા સગા સંબંધીઓની સાથો સાથ તેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેની દીકરીના લગનનું આમંત્રણ એ પાઠવ્યું છે. અને તે વેલ્લોરના રહેવાસી અને પૂર્વ મેડિકલ રિસર્ચર અને એક સુપરવાઈઝર ટીએસ રાજ શેખરને તેને પોતાની દિકરીના લગ્નમાં હાજર રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના પ્રસંગે આમંત્રણ આપ્યુ છે.

અને આ પરિવારને પણ તેની એક આશા નહોતી કે તેમને દેશના પીએમઓ તરફથી તો કોઈ જવાબ મળશે. પરંતુ ૭ સપ્ટેમ્બરે આ આમંત્રણને લઈને પી એમ નરેન્દ્ર મોદી તરફથી તેને એક પત્ર મળ્યો. કે જેમા વડાપ્રધાન તરફથી તેને જણાવવામા આવ્યુ હ્તુ કે આ એક પવિત્ર અને પાવન પ્રસંગ્રે તમારા આમંત્રણ આપવા બદલ ધન્યવાદ. અને એ જાણીને મને ખુબ જ આનંદ થયો કે તમારી દિકરી રાજશ્રીના લગ્ન એ ડૉ સુદર્શન સાથે થઈ રહ્યા છે. અને આ મત્રમા આ બંને નવદંપતિને અમારા તરફથી શુભકામના પાઠવવામા આવતા લખ્યુ હતું કે તના બંનેનું જીવન એ મંગલમય બને અને તેમને ખુબ ખુબ આશિર્વાદ.

જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી તેને મળેલા આ પત્રને હવે આ પરિવાર એ એક ફ્રેમમા મઢીને તેની એક યાદગીરી સ્વરૂપે તેને રાખવા માંગે છે. અને આ પરિવારનુ કહેવું છે કે તેમને તો એ વાતની ખબર પણ ના હતી કે આપના વડાપ્રધાનના કાર્યક્રમો એ પહેલાથી જ નિર્ધારીત છે. માટે આ તેમનું લગ્નમાં હાજરી આપવા આવવું એ ખરેખર તો આશ્ચર્યજનક હતું. પરંતુ આ વડાપ્રધાન તરફથી પત્ર એ આવવો અમારા માટે એક ખુબ જ આશ્ચર્યજનક હતું. અને એ ઉલ્લેખનીય છે કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ૧૧ સપ્ટેમ્બરે એ મથુરામા હાજર રહેશે. અને આ અહી એ તેઓ નેશનલ ડિઝીસ એ કંટ્રોલ પ્રોગ્રામ પણ લોંચ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.