આંગળીમાં સાચી રીતથી પહેરો લોખંડની વીંટી, ગરીબી કાયમી માટે થઈ જશે દુર

ભારત ની પૌરાણિક માન્યતાઓ મુજબ એવું મનાય છે કે લોખંડ નિર્મિત વસ્તુઓ શનિદેવ ને વધુ પ્રિય હોય છે. જે માનવી ના કુંડળી મા શનિ ભગવાન ની મહાદશા અથવા તો અંતર્દશા ચાલતી હોય તેમને આવી વિવિધ જાત ની પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે. જે માણસ આ ગ્રહ ના દુષ્પ્રભાવ થી પીડાય છે તે આવા અવનવા ઉપાયો નો પ્રયોગ કરતા હોય છે.

તો ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો દરેક પ્રકાર ના ધાતુઓ નો બ્રહ્માંડ મા વિચરતા ગ્રહો સાથે ગાઢ સંબંધ હોય છે. જો માનવી ના ગ્રહ વિપરીત દિશા મા હોય છે તો તેનો નકારાત્મક પ્રભાવ માનવ ના જીવન પર પડે છે. આવી જ રીતે મનુષ્ય ના જીવન મા આવતા દરેક શુભ અશુભ ફળ પાછળ આ ગ્રહો જ એકમાત્ર કારક હોય છે. તેવા મા ગ્રહ થી લગતા ધાતુ મનુષ્ય જો ધારણ કરે તો આ અશુભ ફળ આપતા ગ્રહો શાંત થતા જાય છે.

ઘોડા ની નાળ થી નિર્મિત અંગુઠી નો પ્રયોગ મોટેભાગે બધા જ જગ્યાએ શુભ માનવામા આવે છે. મોટેભાગે એવું માનવામા આવે છે કે ભગવાન શનિ ના દુષ્પ્રભાવ તેમજ બુરી આત્માઓ થી બચવા આ અંગુઠી વાપરવામા આવે છે. જેથી આ અંગુઠી ને ભગવાન શનિ નો છલ્લો કહેવામા આવે છે તેમજ આ છલ્લા ને જમણા હાથ ની અનામિકા આંગળી મા ધારણ કરવામા આવે છે. કેમકે હાથ મા આ જ અનામિકા ની નીચે શનિદેવ નો પર્વત હોય છે.

જે મનુષ્ય આ રીત પ્રમાણે અનામિકા મા અંગુઠી ધારણ કરે છે તેના જીવન મા સુખ, સંપત્તિ તેમજ સમૃદ્ધિ નુ આગમન થાય છે. ભગવાન શનિ ના અશુભ પ્રભાવ ને શાંત પાડવા લોખંડ નિર્મિત છલ્લો ધારણ કરવામા આવે છે પરંતુ આ કોઇપણ લોખંડ માંથી બનાવવા મા નથી આવતો. આ માટે કાળા ઘોડા ની નાળ કે જે આપોઆપ તેના પગ માંથી નીકળી ને પડી ગઈ હોય તેના દ્વારા શનિવાર ના દિવસે સિદ્ધ કરી ઉપયોગ કરી શકાય છે.

આ સિવાય અટકાયેલ તેમજ નુકશાની થતી હોય તેવા ધંધા મા સફળતા મેળવવા માટે પણ આ કાળા ઘોડા ની નાળ ને શનિવાર ના દિવસે લઇ તેનું શુદ્ધિકરણ કર્યા બાદ ધંધા ની જગ્યા પર એવી જગ્યાએ રાખવી કે દરેક આવનાર માણસ ને તે સાફ-સાફ જોવા મા આવે તેમજ તેને એ રીતે લગાવવી કે જેથી તેનો ખૂલતો ભાગ ઉપર આકાશ તરફ રહે,

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.