આ વ્યક્તિએ પાર કરી વિકૃતિ ની તમામ સીમાઓ, આ વસ્તુ ની ચોરી કરી ઉત્તેજીત થયા બાદ…

થાઈલેન્ડમા પોલીસે બુધવારે અજીબ ગુના માટે એક માણસ ની ધરપકડ કરવામા આવી હતી. થાઈલેન્ડમા રહેતા થીરપટ કાલિયાએ પોતાના આડોશ-પાડોશ માથી ૧૨૬ જોડી જૂતા-ચપ્પલ ની ચોરી કરી છે. આરોપી ને ચપ્પલ સાથે સેક્સ અને કડલિંગ કરવાની લત હતી. પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની પાસે થી ૧૨૬ જોડી પગરખા જપ્ત કર્યા છે. આરોપી બે વર્ષ થી આજુબાજુ માથી પગરખા ચોરી કરી રહ્યો હતો.

પાડોશમા જ રહેતા એક વ્યકિતએ હાલમા જ તેની ફરિયાદ પોલીસમા કરી હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી ના આધાર પર તેનુ ઘર ની તપાસ કરી તો ત્યા થી ૧૨૬ જોડી ચપ્પલ મળી આવ્યા. થાઈલેન્ડમા સામે આવેલી આ અજીબોગરીબ ઘટનાએ સૌને હેરાન કરી દીધા છે. જ્યારે અચાનક ઘર ની આજુબાજુ માથી ચપ્પલ ગાયબ થયા તો લોકો પણ હેરાન થઈ ગયા. તેમણે સીસીટીવી ફૂટેજ જોયા, ત્યારે ખબર પડી કે એક જ વ્યક્તિ તેની ચોરી કરી રહ્યો છે. આ શખ્સ ની ધરપકડ કર્યા બાદ પોલીસે જણાવ્યુ કે આ વ્યક્તિ માટે આવુ કરવું કોઈ નવી વાત નથી.

આ અગાવ પણ તેની ચપ્પલ ચોરી ના ગુનામા જ ધરપકડ થઈ ચુકી છે. પોલીસ આ મામલા ની તપાસ કરી રહી છે. આરોપી ને પોલીસે પૂછપરછ માટે કસ્ટડીમા રાખ્યો છે. તો આ મામલો સામે આવ્યા બાદ લોકોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યો છે. આ બાબતે જાણવા મળી રહ્યું છે કે આરોપીએ કસ્ટડીમા પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. તેણે માન્યું કે ૧૨૬ જોડી ચપ્પલ તેણે જ ચોરી કર્યા હતા. પરંતુ જ્યારે તેણે ચોરી પાછળ નુ કારણ જણાવ્યું તો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.

આરોપીએ જણાવ્યુ કે તે ચોરી કરેલી ચપ્પલ પહેરીને પોતાના ઘર પાસે ફરતો હતો જેના થી તે ઉત્તેજિત થતો. આ તેના માટે એક ફેન્ટસી જેવું હતુ. તેણે પોલીસ ને જણાવ્યુ કે તે પોતાના આનંદ માટે ચપ્પલો સાથે કડલિંગ પણ કરતો હતો. આ મામલા નો ખુલાસો ત્યારે થયો જ્યારે એક બાદ એક મોહલ્લા માથી ચપ્પલો ની ચોરી થવા લાગી. પાડોશીઓ ની ફરિયાદ બાદ સીસીટીવીની મદદ થી આ શખ્સ ની ધરપકડ કરવામા આવી. આરોપી પાસે થી જુદી-જુદી બ્રાન્ડ તેમજ રંગ ના ચપ્પલ જપ્ત કરવામા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.