આ રાશિના જાતકોના જીવનમાંથી દુર થઈ સાડાસાતી, ખરાબ સમય દુર થઈ આવશે ખુશીઓ અને ધન

મિત્રો, હિંદુ ધર્મ પાળતા લોકો શનિ ગ્રહ ને શ્રાપિત ગ્રહ તરીકે ઓળખે છે. શનિ ગ્રહ કોઈ નીચ સ્થાન પર બિરાજમાન હોય તો જીવન મા અનેક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર મા પણ શનિ ને વિશેષ સ્થાન આપવામા આવ્યું છે. શનિદેવ જો ક્રોધિત થઇ જાય તો ખરાબ અસર આપણા જીવન પણ પણ પડે છે અને આ અસર ને દૂર કરવા માટે અનેક પ્રકાર ના પૂજન કરવા પડે છે.

જેથી આ પ્રભાવ મા પરિવર્તન આવે અને શનિદેવ એ દરેક જીવ ને તેના કર્મ નુ ફળ આપનાર દેવગણ છે. જે વ્યક્તિ ના કર્મ પ્રમાણે તેમને ફળ આપે છે. જો તમારા જીવન મા પણ શનિ ની કુદ્રષ્ટિ પડેલી હોય તો તણાવ લેવાની હવે જરૂરિયાત રેહતી નથી. હાલ આવનાર સમયે મા શની ગ્રહ ની કુદ્રષ્ટિ માંથી અમુક રાશિઓ મુક્ત થઈ રહી છે. શનિદેવ ની કૃપા અમુક રાશીઓ પર બની રહેવાની છે. તો ચાલો જાણીએ કઈ-કઈ છે આ રાશીઓ.

ધનુ

આ રાશિ ના જાતકો પર શનિદેવ ની અસીમ કૃપા બની રહેવાની છે. આ ઉપરાંત જે લોકો વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા છે તેમને ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. કાર્યસ્થળે કાર્ય ની પ્રશંસા થશે તથા તમને સન્માનિત કરવામા આવશે. તમારા સંતાનો તરફ થી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. ધાર્મિક કાર્યો તરફ તમારું મન વળશે. આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ સધ્ધર બનશે.

કર્ક

આ રાશિ ના જાતકો પર શનિ મહારાજ ના આશીર્વાદ બની રહેશે. જીવન મા રહેલી તમામ બાધાઓ નો અંત આવશે. કાર્યસ્થળે તમારા સહકર્મીઓ નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહેશે. સમાજ મા તમારી પ્રતિષ્ઠા તથા તમારા માન મા વધારો થશે. ઘર નો માહોલ આનંદમયી બની રહેશે. કોઈપણ જગ્યાએ નાણા નુ રોકાણ કરતા પહેલા અનુભવી ની સલાહ લેવી..

વૃશ્ચિક

આ રાશિ ના જાતકો પર પણ શનિદેવ ની કૃપા બની રહેશે. સમય શ્રેષ્ઠ રહેશે, કાર્યસ્થળે તમારા સહકર્મીઓ ની સહાયતા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સધ્ધર બનશે. તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કામ થી રાજી થશે. ધંધા ના કાર્ય હેતુ યાત્રા ના યોગ સર્જાઈ રહ્યા છે. અણધાર્યો લાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

મેષ

આ રાશિ ના જાતકો નો વિકટ સમય પૂર્ણ થઈ ગયો છે અને શનિદેવ ની વિશેષ કૃપા થવાની છે. તમે તમારા શત્રુઓ ને પણ મિત્ર બનાવી લેશો. જો કોઈ કાર્ય કરવાનો નક્કી કરશો તો તે અવશ્ય પૂર્ણ થશે. તમારા ઘર મા ખુશીઓ નુ વાતાવરણ છવાઈ જશે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી કોઈ ગંભીર સમસ્યા થઈ શકે છે. વાદ-વિવાદ થી દૂર રહેવું.

કુંભ

આ રાશિ ના જાતકો પર શનિદેવ ખૂબ જ પ્રસન્ન રહેશે. તેમના જીવન ની બધી જ બાધાઓ દૂર કરશે. જે લોકો પ્રેમસંબંધ મા છે તેમના માટે જણાઈ આવે છે તમારા દરેક નિર્ણય મા તમારા માતા-પિતા નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઇ શકશે. નવા મકાન ની ખરીદી થઈ શકશે તેમજ આર્થિક સ્થિતિ સદ્ધર બનશે.

મીન

આ રાશિ ના જાતકો ને આવનાર સમય મા ઘરેલુ વાદ-વિવાદ થી મુક્તિ મળશે તથા આર્થિક સમસ્યાઓ ને લીધે અટકેલા કાર્યો પૂર્ણ થશે. જીવનસાથી સાથે તમારી મુલાકાત થઇ શકશે. વ્યાપારક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ ને ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મા સુધારો આવશે તેમજ તમારા દ્વારા કરવામા આવતા નાણા ના નિવેશ થી તમને લાભ મળી શકે છે.

આવો જાણીએ આ સિવાય ની અન્ય રાશિઓનું સમય કેવો રહેશે

મિથુન

આ રાશિ ના જાતકો નુ આવનાર સમય મિશ્ર રહેશે. કોઈ અગત્ય ના કાર્ય ને લીધે તમારે અણધાર્યું યાત્રા પર જવું પડી શકે. ઘર નો માહોલ ખુશીભર્યો રહી શકે. તમારી આર્થીક સ્થિતિ મધ્યમ રહેશે. તમારા દ્વારા કરવામા આવેલા કાર્યો થી તમારા ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થશે. ઉતાવળિયા નિર્ણયો ન લેવા.

સિંહ

આ રાશિ ના જાતકો નો આવનાર સમય મધ્યમ રહેશે. વ્યાપાર સાથે સંકળાયેલ વ્યક્તિઓ ને ધનવર્ષા થઈ શકે છે. જરૂરિયાત કરતા વધુ કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ ના કરવો. ધંધાર્થે યાત્રા પર જઇ શકો છો. યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય ની કાળજી રાખવી. નાણાં ની લેવડ-દેવડ અંગે સાવચેતી રાખવી.

વૃષભ

આ રાશિ ના જાતકો ને આવનાર સમય મા માનસિક તણાવ નો સામનો કરવો પડી શકે. તમારા મિત્રો તરફ થી સહાય મળી રહેશે. લાગણીઓ પર નિયંત્રણ રાખવું આવેશ મા આવીને કોઈપણ ઉતાવળિયો નિર્ણય ન લેવો. તમારા માતા-પિતા ના આશીર્વાદ પ્રાપ્ત થશે.

કન્યા

આ રાશિ ના જાતકો માટે આવનાર સમયે મિશ્ર સાબિત થઈ રહેશે. નોકરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ નૌકરી પરિવર્તન નુ આયોજન કરી શકે છે. કાર્યસ્થળ પર કાર્યભાર નો બોજ વધતા માનસિક તણાવ અનુભવી શકાય. વાદ-વિવાદ નો માહોલ સર્જાઈ શકે.

તુલા

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મધ્યમ રહેશે. કોઈપણ કાર્ય મા સ્થિરતા જાળવી રાખવી. ઉતાવળિયા નિર્ણયો ના લેવા જેથી પાછળ થી તમારે પસ્તાવું પડે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે. ભાઈ-બેન નો પૂર્ણ સાથ સહકાર મળી રહેશે. આરોગ્ય બાબતે વિશેષ કાળજી લેવી.

મકર

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય વીકટજનક રહેશે. આવનાર સમય ને લઈને તમે તણાવ મા રહેશો. ઘર ની જવાબદારી નો કાર્યભાર તમારા પર આવી શકશે. ઘર-પરિવાર નો પૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થઇ શકશે. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.