આ પાંચ અભિનેત્રીઓ થઇ હતી ફિલ્મ ની શુટિંગ વખતે ગર્ભવતી, પ્રથમ નંબર ની અભિનેત્રી તો હતી કુંવારી

ફિલ્મી પડદા ની પાછળ એક ઘણી મોટી દુનિયા છુપાયેલી હોય છે. બોલીવુડ સાથે જોડાયેલા ઘણા મોટા કિસ્સા હોય છે, જેના વિશે મોટાભાગ ના માણસો ને ખબર હોતી નથી. આજે અમે તમને ફિલ્મી જગત સાથે જોડાયેલ એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણીને પછી લગભગ તમે હેરાન રહી જશો. અમે વાત કરવા જઈ રહ્યા છીએ, એવી બોલીવુડ અભિનેત્રીઓ વિશે, જે ફિલ્મો ની શુટિંગ દરમિયાન ગર્ભવતી થઇ ગઈ હતી. તો ચાલો જાણી લઈએ કઈ-કઈ છે આ અભિનેત્રીઓ.

શ્રીદેવી

શ્રીદેવી બોલીવુડ ની ઘણી જાણીતી અભિનેત્રી હતી. તેમની ખુબસુરતી તેમજ અભિનય ના લાખો લોકો દીવાના હતા. શ્રીદેવી ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ઉત્તમ અભિનય અને ખુબસુરતી આપણા દરેક લોકોના હદય મા હમેશા જીવંત રેહશે. પરંતુ તમને જણાવી આપીએ કે વર્ષ ૧૯૯૭મા ફિલ્મ ‘જુદાઈ’ ની શુટિંગ દરમિયાન શ્રીદેવી પ્રેગનેન્ટ થઇ ગઈ હતી, તેને બોની કપૂર સાથે અફેર હતું અને તે તેના જ ઘરે રહેતી હતી. આ ફિલ્મ ને શ્રીદેવી એ પૂરી કરી અને પછી એ જ વર્ષે ગર્ભવતી થયા બાદ બોની કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. આ ફિલ્મમા તેમની સિવાય ઉર્મિલા માતોંડકર હતી અને એમાં એનું નામ જાનવી રાખ્યું હતું. એના થી પ્રભાવિત થઈ ને શ્રીદેવીએ એમની છોકરી નું નામ જાહ્નવી રાખ્યું હતું.

જુહી ચાવલા

તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મ “ઝંકાર બીટ્સ” ની શુટિંગ દરમિયાન જુહી ચાવલા ન કેવળ ફિલ્મ મા ગર્ભવતી નહિ, પરંતુ હકીકત મા પણ તે ગર્ભવતી હતી. છતાં પણ જુહીજીએ આ ફિલ્મ ની શુટિંગ ખુબ જ સારી રીતે પૂરી કરી અને આ ફિલ્મ પણ ખુબ જ હીટ સાબિત થઇ હતી.

જયા બચ્ચન

બોલીવુડ ની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી જયા બચ્ચન એમના જમાના ની સૌથી સફળ અભિનેત્રીઓ માથી એક છે. જયા બચ્ચન જયારે ફિલ્મ “શોલે” નુ શુટિંગ કરી રહી હતી, ત્યારે તેઓ ગર્ભવતી થઇ ગઈ હતી. આ ફિલ્મ મા એક સીન મા જયા બચ્ચન નુ “બેબી બંપ” પણ ચોખ્ખું નજર આવી રહ્યું છે પરંતુ ફિલ્મ દરમિયાન કોઈએ ધ્યાન ન આપ્યું.

એશ્વર્યા રાય

ફિલ્મ “હિરોઈન” ના શુટિંગ સમયે એશ્વર્યા રાય ગર્ભવતી હતી, જેના લીધે તેમણે ફિલ્મ નુ શુટિંગ પણ અધવચ્ચે જ અટકાવી દીધી હતી. અમે તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ના અમુક સીન એશ્વર્યા સાથે શૂટ થઇ ચુક્યા હતા. એશ્વર્યાએ આ ફિલ્મ વચ્ચે છોડી દીધી હોવા થી ઘણુ નુકશાન પણ થયું હતું. એશ્વર્યા ની જગ્યા પર આ ફિલ્મમા કરીના કપૂર ને લઇ લેવામા આવી હતી.

કાજોલ

કાજોલ જયારે ફિલ્મ “વી આર ફેમીલી” નુ શુટિંગ કરી રહી હતી, ત્યારે તે બીજીવાર માં બનવાની હતી, પરંતુ ગર્ભવતી હોવા છતા પણ તેમણે કોઈપણ કારણ વગર આ ફિલ્મ ને પૂરું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.