આ લોકોની વિચિત્ર ફેશન જોઈને તમે પણ હસવાનું રોકી જ નહિ શકો, જુઓ આ અજીબો ગરીબ ફેશન

આ દુનિયામાં અનેક લોકો પોતાની વિચિત્ર ફેશન ને લઈને વધારે ચર્ચા માં આવતા હોય છે. ફેશન એક એવી વસ્તુ છે જે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પડતી હોય છે. પણ ઘણી વખત ફેશનના ચક્કરમાં એવા રમુજ થઈ જતું હોય છે કે તે ફેશન તેમની મજાકનો એક મુદ્દો બની જતો હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક વ્યક્તિઓની તસ્વીરો બતાવીશું જેમની ફેશન બાકી લોકોને પાછળ છોડી દેશે.

આનથી નાનું બીજું શું હોઈ શકે :

આ વ્યક્તિ ની સામે ભલભલી અભિનેત્રીઓ પણ ફીકી પડી જાય. આ ભાઈ ની ફેશન જોઈ ને તમે તમારા હાસ્યને રોકી જ નહિ શકો. આ ભાઈને લાગે છે કે તે કોઈ બીચ પર આવ્યા છે. પરંતુ એ ભૂલી ગયા છે કે તે એક સ્ટોર પર ખરીદી કરી રહ્યા છે.

આનાથી વધારે કલરફૂલ બીજુ શું હોય :

એવું લાગે છે કે આ ભાઈ ખુબ જ રંગીન મિજાજના છે અને માટે જ તેને આટલા બધા રંગીન કપડાંનો પહેરવેશ ધારણ કર્યો છે. રંગીન કપડાં નો સવાલ નથી પરંતુ આ ભાઈ એ જે મેચિંગ બુટ અને મોજા નું કર્યું છે તે ખરેખર તમને હસી હસીને થકવી દેશે.

આમાં કશું પણ કહેવું અઘરું છે :

આ ભાઈ પોતાના ફિગર નો દેખાવ કરી રહ્યા છે. જાણે એવું લાગે છે કે આ વ્યક્તિ ના પેન્ટનું કાપડ ઓછુ પડી ગયું હશે માટે તેને પેન્ટ ને જ નીચું કરી દીધું. પરંતુ આ ભાઈ એ ભૂલી ગયો કે પેન્ટ હદ કરતા પણ વધારે નીચે થઇ ગયું છે.

મગજ ચકરાવે ચડી ગયું :

હવે આ બેહેન ને કોણ સમજાવે કે બોટલનો આવો ઉપયોગ ના કરાય પરંતુ એક જોતા આ સારું પણ કેહવાય કે અત્યારે પ્લાસ્ટિક ધરતીને નાશ કરવા જઈ રહ્યું છે માટે આ વિચાર સરાહનીય પણ કેહવાય.

આ જોઈને લોકો થોડી વાર તો ગભરાઈ જશે :

એવું લાગે છે કે આ એ જ ભાઈ છે કે જેને હોટેલ ની ખુર્શીઓનું કવર બનાવ્યું છે. કવર બનાવતી વખતે વધેલા કપડાનું પોતાના માટે શૂટ પણ બનાવી દીધું. જો કોઈ પણ વ્યક્તિ આ ભાઈને રાત્રે જોઈ લે તો તે ચોક્કસ ગભરાઈ જ જશે.

આ જોઇને કેટલાક ફેશન ડિઝાઈનર્સે તો રાજીનામું જ આપી દીધું :

આ ભાઈની ફેશનની તો વાત જ ના કરી શકાય. ક્યાં નેટ અને ક્યાં કાપડ મૂકવું એ કોઈ આ ભાઈ પાસેથી શીખે કારણ કે આ ભાઈ ની ફેશન ખુબ જ વિચિત્ર દેખાય રહી છે.

રાત્રે આવું પહેરી ને બહાર ના નીકળાય :

આવા વિચિત્ર કપડાં પહેરીને કોઈક ને સામે જાય તો કોક ડરીને ભાગી જ જાય અને જો રાત્રે જાય તો ના પૂછો વાત. આ ભાઈ એ આ શર્ટ સ્પેશ્યલ પોતાના ચહેરા જેવું જ ડિઝાઇન કરાવ્યું છે.

ડ્રાઈવર તરત જ ભાગી જ ગયો :

હવે આવા અડધા કપડાં વાળા બોડી ગાર્ડ સામે આવી જાય તો શું કરે કોઈ ભાગી જ જાય ને. ભયંકર મંદીને કારણે આ ભાઈનું બજેટ ખોરવાય ગયું લાગે છે.

ટોપી ઈન્ડસ્ટ્રીમાં નવી જ ક્રાંતિ જોવા મળી :

આ વ્યક્તિ જાણે ટોપીમાં નવી વેરાઈટી લઇ ને આવ્યા લાગે છે. આવી ટોપી પહેરવાથી સામેથી આવતી અડચણ રૂપ કોઈ પણ વસ્તુ ને સરળતાથી ટાળી શકાય. કેહવું પડે આ ભાઈના દિમાગ માં તો જબરજસ્ત કીડો લાગે છે.

કંઈક અલગ કરવાની ઈચ્છાને પૂરી કરીને જ રહ્યા :

લાંબા સમયથી આ બેહનને કંઈક અલગ કરવું હતું માટે જાતે જ પોતાના માટે અલગ વેરાઈટીમાં કપડાં પોતે જ ડિઝાઇન કરી પહેરી લીધા લાગે છે. જે સિંગલ પીસમા જોવા મળી રહ્યા છે. જેનાથી સવારે પેહરવામાં બોવ સમય પણ ના લાગશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.