આ કારણ ના લીધે લગ્ન પછી સ્ત્રીઓ બીજા પુરુષો તરફ આકર્ષાય છે, સર્વેમાં થયેલા ખુલાસા બાદ તમે પણ ચકિત થઈ જશો.

દરેક વ્યક્તિ નું જીવન ત્યારેજ સંપૂર્ણ થાઈ છે જ્યારે તેના લગ્ન થઈ જાય છે. ભારત માં લગ્ન ના બંધન ને પવિત્ર માનવમાં આવે છે. જ્યારે સ્ત્રી કે પુરુષ પુખ્ત વયના થઈ જાય ત્યારે તેનું એક જ સપનું હોય છે કે લગ્ન કરવા. પરંતુ ઘણા કિસ્સામાં એવું બને છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન થયા બાદ ઝગડો થાઈ છે અને બનતું નથી. જેની પાછળ ઘણા બધા કારણો હોય છે. જેનું મુખ્ય કારણ સ્ત્રીઓનુ લગ્ન બાદ ગેર પુરુષો તરફ નું આકર્ષાય છે. આજે અમે તમને આ આકર્ષણ પાછળનું કારણ જણાવવા જય રહ્યા છીએ.

આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન બાદ દરેક પતિ-પત્ની એક બીજાને ખુબ લવ કરે છે પણ આ લવ ને ટકાવી રાખવા માટે શારીરિક સંબંધો પણ ખુબ જ મહત્વ ધરાવે છે. કારણ કે જો શારીરિક સંબંધો યોગ્ય સમયે અને યોગ્ય રીતે ન થાઈ તો લગ્ન જીવન ખતરામાં પણ આવી શકે છે. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે લગ્ન બાદ મહિલાઓ બીજા પુરુષો તરફ આકર્ષિત જતી હોય છે.

ઘણી વખત જ્યારે પુરુષ અંગત સમય નો આનંદ કે છે ત્યારે તે ભૂલી જતા હોય છે કે સામે તેના પાર્ટનર પણ અંગત સમય નો પૂરો આનંદ મળવો જોઈએ અને ખુદ આનંદમાં મસ્ત થઇ જાય છે. માટે દરેક પુરુષે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેની સ્ત્રી પણ આનંદ માં રહે. જો આવું ન કરવામાં આવે તો સ્ત્રીઓ બીજા પુરુષો તરફ આકર્ષાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીઓ નો સ્વભાવ શરમાળ હોય છે જેથી તે પોતાની અંગત વાતો તેના પાર્ટનરને ખૂલીને નથી કરી શકતી. પરંતુ પુરુષોને કોઈ પણ વાત કરવામાં ક્યારેય પણ સંકોચ નથી અનુભવાતો. તેથી દરેક પુરુષે એ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે સ્ત્રીને આ બાબતમાં દરેક વસ્તુ યોગ્ય છે એવું પૂછી લેવું જોઈએ અને જો કોઈ સમસ્યા હોય તો તેના પર પણ ખાસ ધ્યાન દેવું જોઈએ.

ઘણી વખત બનતા સ્ત્રી પુરુષ ના સંબંધ માં સ્ત્રીને પૂરતો સંતોષ નથી મળતો, એટ્લે કે સ્ત્રી પતિ દ્વારા બનાવેલા સંબંધોથી સંતુષ્ટ નથી થતી. અને આ વાત તે તેના પતિને પણ કહી નથી કહી શકતી. જેના કારણે તે સ્ત્રી બીજા પુરુષો તરફ આકર્ષાય છે.

દરેક પુરુષોએ પોતાની પત્નીની નાની નાની વાતો ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ તમે તમારી પત્ની સાથે અંગત સમય કાઢો છો ત્યારે તેને યોગ્ય સંતોષ ન મળે તો એ નારાજ થઇ જતી હોય છે. પરંતુ પોતાના પતિને જણાવી ન શકતી હોય. તો આ બાબતનો પુરુષે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જો પુરુષ દ્વારા અંગત સમયે સ્ત્રીની નાની બાબતનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય પણ સ્ત્રીઓ બીજા પુરુષો તરફ આકર્ષાતી નથી.

મે ઘણા એવા પણ પતિ જોયા છે જે તેની પત્ની નું જગ જાહેર ઈન્સલ્ટ કરતો હોય છે અને નાની નાની ભૂલોમાં પણ ખૂબ વધારે ખીજાતો હોય છે. જેના કારણે પણ પત્ની નારાજ રહે છે. ભલે તમે તેને થોડું ખીજાઉ પણ બાદમાં પુરુષે થોડો પ્રેમ અને સહાનુભતિ દર્શાવી જોઈએ. નહીં તો સ્ત્રી તે પુરુષ સાથે આકર્ષાઈ શકે છે, માટે સ્ત્રીની વારંવાર ઈન્સલ્ટ ના કરવી.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.