૨૦૨૦ માં આ 3 રાશિઓ માટે બધા મહિનામાં આ તારીખો છે શુભ જાણો ક્યાં મહિનાની તારીખો રહેશે શુભ

આવનાર વર્ષ ૨૦૨૦ ને હવે શરૂ થવા મા ટૂંક સમય જ બાકી રહ્યો છે. આ નવું વર્ષ કેવુ રહેશે એ જાણવાની તમામ લોકો ને ઘણી આતુરતા હોય તે એક સ્વાભાવિક માનવ સ્વભાવ છે. આ આવનાર ૨૦૨૦ ના વર્ષ મા કઈ તારીખ કઈ રાશી માટે શુભ રહેશે એ જાણીએ વિસ્તાર થી.

 • મેષ રાશિ માટે ની શુભ તારીખો
 • જાન્યુઆરી મહિના ની ૧, ૪, ૨૭ અને ૨૮
 • ફેબ્રુઆરી ના મહિના મા ૧૦, ૧૧, ૨૨, ૨૩ અને ૨૪
 • માર્ચ મહિના ની ૩, ૧૮, ૧૯, ૨૦, ૨૧ અને ૨૨
 • એપ્રિલ મહિના ની ૧૮, ૧૯, ૨૮ અને ૨૯
 • મે મહિના ની ૨, ૭, ૧૦ અને ૩૧
 • જૂન મહિના ની ૧૧, ૧૨, ૨૧, ૨૨ અને ૩૦
 • જુલાઇ મહિના ની ૧, ૯, ૧૦, ૧૪ અને ૨૪
 • ઓગસ્ટ મહિના ની ૨૦, ૨૧, ૨૯, ૩૦ અને ૩૧
 • સપ્ટેમ્બર મહિના ની ૧, ૧૯, ૨૬, ૨૭ અને ૩૦
 • ઓક્ટોબર મહિના ની ૩, ૧૪, ૧૫, ૧૬ અને ૧૭
 • નવેમ્બર મહિના ની ૧, ૧૧, ૨૧, ૨૨ અને ૩૦
 • ડિસેમ્બર મહિના ની ૧, ૨૧, ૨૪, ૨૮ અને ૩૦

 • વૃષભ રાશિ માટે ની શુભ તારીખો
 • જાન્યુઆરી મહિના ની ૧, ૧૫, ૨૪ અને ૩૧
 • ફેબ્રુઆરી મહિના ની ૩, ૨૧, ૨૫ અને ૨૭
 • માર્ચ મહિના ની ૭, ૧૦, ૧૧, ૨૪ અને ૩૧
 • એપ્રિલ મહિના ની ૧, ૧૫, ૧૮, ૨૭ અને ૩૦
 • મે મહિના ની ૧, ૧૫, ૧૬, ૨૬ અને ૨૮
 • જૂન મહિના ની ૧, ૧૩, ૧૪, ૨૪ અને ૩૦
 • જુલાઈ મહિના ની ૩, ૧૧, ૧૨ અને ૨૦
 • ઓગસ્ટ મહિના ની ૧, ૨૩, ૨૪, ૩૦ અને ૩૧
 • સપ્ટેમ્બર મહિના ની ૧૦, ૧૯, ૨૦, ૨૭ અને ૩૦
 • ઓક્ટોબર મહિના ની ૧૫, ૨૩, ૨૪ અને ૨૫
 • નવેમ્બર મહિના ની ૨, ૧૩, ૨૧ અને ૨૫
 • ડિસેમ્બર મહિના ની ૫, ૧૨, ૨૧ અને ૨૨

 • આ વર્ષ દરમિયાન મિથુન રાશિ માટે ની આ છે શુભ તારીખો
 • જાન્યુઆરી મહિના ની ૯, ૧૯, ૨૭ અને ૩૧
 • ફેબ્રુઆરી મહિના ની ૧૬, ૨૫, ૨૮ અને ૨૯
 • માર્ચ મહિના ની ૪, ૧૫, ૨૯ અને ૩૧
 • એપ્રિલ મહિના ની ૧૦, ૧૪, ૨૧ અને ૩૦
 • મે મહિના ની ૨, ૧૬, ૧૭, ૧૮ અને ૨૯
 • જૂન મહિના ની ૧૮, ૨૫, ૨૭ અને ૩૦
 • જુલાઇ મહિના ની ૧, ૧૨, ૨૧ અને ૨૯
 • ઓગસ્ટ મહીંના ની ૧, ૧૧, ૧૯ અને ૨૬
 • સપ્ટેમ્બર મહિના ની ૪, ૧૨, ૧૬ અને ૨૪
 • ઓક્ટોબર મહિના ની ૮, ૧૯, ૨૬ અને ૩૧
 • નવેમ્બર મહિના ની ૧૫, ૨૩, ૨૪ અને ૨૫
 • ડિસેમ્બર મહિના ની ૭, ૧૪, ૧૫ અને ૧૬

આ ઉપરોક્ત દર્શાવેલ તમામ તારીખો આ ત્રણ રાશી માટે સર્વ શ્રેષ્ટ માનવામા આવે છે. આ દિવસો દરમિયાન કરવામાં આવતા કોઇપણ કાર્યો વિઘ્ન વિના પરિપૂર્ણ થઇ જશે. આપણા ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ તમામ તારીખો ગ્રહો ની ચાલ અને તેના ગોચર ને ધ્યાન મા લઈ ને નક્કી કરવામા આવે છે. આ માટે જ આ તમામ રાશીઓ માટે આ શુભ તારીખો ગણવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.