147 વર્ષ પછી થઇ રહ્યું છે શની અને રાહુનું શુભ મિલન, આ રાશીઓ ઉપર થશે ધનવર્ષા

વૈદિક જ્યોતિષ અનુસાર રાહુની પોતાની કોઈ રાશી નથી હોતી. તે જેની સાથે મળે છે તે સ્વામી અનુસાર જ ફળ આપે છે.  ઘણી વાર એવા યોગ બની જતા હોય છે જયારે રાહુ પોતાની નકારાત્મક શક્તિ ત્યાગી અને સારા ફળ આપવા લાગે છે. અને વ્યક્તિ ના જીવન ને ખુબ જ ખુશહાલી થી ભરી દે છે. તે વ્યક્તિ ને જીવન માં સન્માન અને યશ આપે છે. આપણા સૌથી બે ક્રૂર ગ્રહો શની અને  રાહુ છે. 147 વર્ષ પછી બન્ને નો સંયોગ થવા જઈ રહ્યો છે. શની એક ન્યાયપૂર્ણ ગ્રહ છે અને રાહુ છાયા જેના લીધે અમુક રાશીઓ ઉપર તેનો ખુબ જ સકારાત્મક પ્રભાવ પડશે. આવો જાણીએ એમના વિષે.

સૌથી પહેલી રાશી છે સિંહ રાશી.  આ રાશિના જાતકોના ખરાબ દીવસો હવે ખતમ થઇ ગયા છે. શની અને રાહુ ના આ મિલન ના લીધે આ રાશીઓનું જીવન ખુબ જ સુખી થશે. આજ સુધી તેઓ ને જે કામ માં અસફળતા મળતી હતી  તે દરેક કામ માં હવે તેઓ ને સફળતા મળશે. તેઓના જીવન માં આત્મવિશ્વાસ નહિ ઘટે. જે વસ્તુમાં તમે હાથ લગાવશો તે સફળ થશે. તમારે તેના માટે શનિદેવ ની આરાધના કરવાની રહેશે. જેના લીધે તમે આ ફાયદો મેળવી શકો.

જો તમારી રાશી કર્ક છે તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. અત્યાર સુધી ઘણી સમસ્યાઓ થી તમે પસાર થયા જ હશો. પણ હવે નહિ શની અને રાહુ ના આ મિલન ના લીધે કર્ક રાશિઓના જાતકો ને ઘણો ફાયદો થશે. એમના પર શનિદેવ ની કૃપા થશે. તમારા દરેક બગડેલા કામ બની જશે.  જીવન સાથી સાથે તમારો સારો સમય પસાર થશે.  તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.  સાથે ધન લાભ ના પણ યોગ છે.

શનિ અને રાહુ ના આ મિલન ના લીધે   કન્યા રાશિના જાતકો ને કાર્યો અને વિચારો માં એકાગ્રતા મળશે અને શાંતિ મળશે. તમને જીવનમાં લગાતાર સફળતા મળશે. તમારા દરેક બગડેલા કામ બની જશે અને  તમને નવી તરક્કી મળશે. સાથે ધનલાભ નો પણ યોગ છે. હવે ના દિવસો તમારું જીવન બદલી દેશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.