ચહેરાને અતિ સુંદર બનાવવા માટે રાતે નાભીમા નાખો માત્ર બે જ ટીપા, જાણો સુંદરતા મેળવવાનો સરળ ઉપાય

આધુનિક સમય મા પ્રત્યેક વ્યક્તિ ને સુંદર દેખાવવા ની ઈચ્છા હોય જ છે. યુવક હોય કે યુવતિ તે પોતાની સુંદરતા વધારવા પર ખુબ જ ધ્યાન આપતા હોય છે. તેના માટે નવા-નવા નુસ્ખાઓ અજમાવતા હોય છે. બજાર મા સરળતા થી મળી રહેતી કોસ્મેટિક પ્રોડક્સ નો ઉપયોગ કરે છે,પણ આ વસ્તુઓ ના ઉપયોગ થી ચહેરો સુંદર બને છે પણ એની અસર થોડા જ સમય પુરતી રહે છે. જ્યા સુધી આવા પ્રોડક્સ નો ઉપયોગ ચાલુ રાખો ત્યા સુધી જ તેના ફાયદા થાય છે અને બંધ કરતા માણસ ને સમસ્યા શરૂ થઈ જાય છે.

ભુતકાળ મા આવી કોઈ પણ જાત ની પ્રોડક્સ માર્કેટ મા ઉપલબ્ધ ન હતી. છતા લોકો ખુબ જ સુંદર હતા અને તેમની યુવાની નો સમયગાળો ખુબ જ વધુ હતો. પણ અત્યાર ના જમાના મા આ પ્રકાર ની આ બધી વસ્તુઓ નો ઉપયોગ વધતા તે અનેક રોગો જન્માવે છે.

પણ જો તમે તમારા ચહેરા ને કુદરતી રીતે જ સુંદર બનાવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકાય છે. જે તમારા ચહેરા ને કુદરતી સૌંદર્યતા પ્રદાન કરે છે. આપણા વડવાઓ આયુર્વેદ પર જ આધાર રાખતા અને તેનુ પરીણામ ખુબ જ અસરકારક સાબીત થતુ. તે બધા નુ આરોગ્ય ખુબ જ સારૂ રહેતુ. તમામ લોકો આ આયુર્વેદ પધ્ધતિ નો ઉપયોગ કરી શકે છે જેની કોઈપણ જાત ની આડઅસર જોવા મળતી નથી.

પહેલા આપણા વડવાઓ કેટલીક ઔષધી ના રસ ને પોતાની ડુટી મા લગાવતા જેથી તેના ચહેરા અને શરીર પર એક કુદરતી નિખાર રહેતો અને તેની સુંદરતા મા પણ વધારો જોવા મળતો. આપણા વડવાઓ જે કુદરતી ઔષધી નો ઉપયોગ કરતા તેના વિશે જાણીએ અને આપણા ચહેરા ને પણ ચમક અને સુંદરતા પ્રદાન કરી એ.

લીમડા ના તેલ નો પ્રયોગ:

જે માણસ ને ખીલ ની સમસ્યા હોય તેણે રોજ રાત્રે ઊંઘતા પહેલા નિયમીતપણે પોતાની ડુંટી મા બે બુંદ લિમડા ના તેલ ની નાખવી. આ પ્રયોગ રોજ કરતા ખીલ ની સમસ્યા થી છૂટકારો મળે છે.

અજમવો શુધ્ધ દેશી ઘી:

જે લોકો ની ત્વચા નો કલર થોડો કાળો હોય તેવી વ્યક્તિએ રોજ સુતા પહેલા નિયમીતપણે પોતાની ડુંટી મા માત્ર ધી ની બે જ બુંદ નાખવી. ધીમે-ધીમે તમારી ચામડી મા થયેલ ફેરફાર તમે જોઈ શકશો. જેની સાથે-સાથે તમારા હોઠ ને પણ સુંદરતા પ્રદાન કરે છે.

ઓલીવ ના તેલ નો ઉપયોગ:

જે લોકો ને કુદરતી સુંદરતા અને ચમકદાર ચહેરો જોઈતો હોય તેઓએ રાતે સુવા ના સમયે પોતાની ડુંટી મા ઓલીવ ના તેલ ની માત્ર બે જ બુંદ નાખવી. જેનુ પરીણામ તમને થોડા જ સમય મા મળશે.

કરો પ્રયોગ ગુલાબજળ નો:

ચહેરા પર રહેલ કાળાશ ને દુર કરવા અને ચહેરા ને કુદરતી સૌદર્ય આપવા માટે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા આ ગુલાબજળ ની બે બુંદ પોતાની ડુંટી પર લગાવવા થી ચહેરા પર રહેલ કાળાશ દુર થાય છે અને ચહેરો નિખરે છે.

વપરાશ કરો બદામ ના તેલ નો:

તમારા ચહેરા ને કુદરતી સુંદરતા પ્રદાન કરવા અને ચમકદાર બનાવવા માટે રાત્રે ઊંઘતા પહેલા બે બુંદ બદામ નુ તેલ તમારી ડુંટી મા ઉમેરો. જેથી તેનૂ પરીણામ તમારી સામે જ હશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.